FaceAppનો ઉપયોગ કરી ફોટો એડિટ કરી રહ્યાં છો તો થઈ જાઓ સાવધાન!

|

Jul 19, 2019 | 11:11 AM

FaceApp 2017ના વર્ષમાં આવ્યું હતું પણ હાલ અચાનક જ લોકો તેને ડાઉનલોડ કરી રહ્યાં છે. આ એપમાં ફોટો પાડીને તેમાં વિવિધ ફિલ્ટર લગાવી શકાય છે. આ એપ યુવાનોમાં ભારે પ્રચલિત થઈ રહ્યું છે પણ કેટલીક શરતો એવી છે જેના લીધે ફેસએપના લીધે પ્રાઈવસીનો ખતરો ઉભો થઈ શકે છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે […]

FaceAppનો ઉપયોગ કરી ફોટો એડિટ કરી રહ્યાં છો તો થઈ જાઓ સાવધાન!

Follow us on

FaceApp 2017ના વર્ષમાં આવ્યું હતું પણ હાલ અચાનક જ લોકો તેને ડાઉનલોડ કરી રહ્યાં છે. આ એપમાં ફોટો પાડીને તેમાં વિવિધ ફિલ્ટર લગાવી શકાય છે. આ એપ યુવાનોમાં ભારે પ્રચલિત થઈ રહ્યું છે પણ કેટલીક શરતો એવી છે જેના લીધે ફેસએપના લીધે પ્રાઈવસીનો ખતરો ઉભો થઈ શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  મુંબઇમાં 100થી વધુ એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી પ્રદીપ શર્માનું રાજીનામું, આ પાર્ટીમાં જોડાઈ શકે છે

FaceAppમાં ખાસ કરીને ઓલ્ડ એજ ફિલ્ટરનો લોકો ઉપયોગ કરી રહ્યાં છે અને ત્યારબાદ પોતાની આ તસવીરોને સોશિયલ મીડિયામાં શેર પણ કરી રહ્યાં છે. આ એપ આજકાલ પ્લે સ્ટોરમાં પણ ખાસ્સું એવું ડાઉનલોડ થઈ રહ્યું છે અને ફોટોગ્રાફી વિભાગમાં તે પ્રથમ નંબરે આવી ગયું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FaceAppના ઉપયોગથી વાંધો શું છે?
FaceAppની શરતો એવી છે જેના લીધે એક્સપર્ટ આ એપને ઉપયોગ કરવાની ના પાડે છે. આ એપ તમારી ફોટોને ક્લાઉડમાં શેર કરી શકે છે. આ ઉપરાંત કંપની તમારા પાડેલાં કોઈપણ ફોટોને આખા વિશ્વમાં જાહેરાત માટે ઉપયોગ કરી શકે છે. ઉપરાંત કંપની પોતાના કલાઉડ સર્વરમાં આ ફોટોને સેવ કરી શકે છે અને તેમાં ડિલિટ કરવા બાબતે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ તમારો ફોટો કોઈ જાહેરાતમાં આવી જાય તો નવાઈ નહીં કારણ કે જ્યારે તમે આ એપને ઈન્સ્ટોલ કરો છો ત્યારે એપને પરમિશન આપી દો છો.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article