2019ના વર્ષની આ છે 29 ખતરનાક APP, જે કરી રહી છે તમારા પર્સનલ ફોટોની ચોરી!

|

Dec 30, 2019 | 1:45 PM

ગૂગલ દ્વારા એવી એપ્સની ઓળખાણ કરવામાં આવતી હોય છે જે તમારો અંગત ડેટા ચોરી રહી હોય. લાખો એક પ્લે સ્ટોરમાં આવે છે અને તે બાદ તેમની પરમિશન અને કામગીરીને લઈને વિવાદ પણ થતો હોય છે. ગૂગલને જ્યારે ધ્યાનમાં આવે છે કે આ એપ દ્વારા લોકોની માહિતીને ચોરવામાં આવી રહી છે ત્યારે તે એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી […]

2019ના વર્ષની આ છે 29 ખતરનાક APP, જે કરી રહી છે તમારા પર્સનલ ફોટોની ચોરી!

Follow us on

ગૂગલ દ્વારા એવી એપ્સની ઓળખાણ કરવામાં આવતી હોય છે જે તમારો અંગત ડેટા ચોરી રહી હોય. લાખો એક પ્લે સ્ટોરમાં આવે છે અને તે બાદ તેમની પરમિશન અને કામગીરીને લઈને વિવાદ પણ થતો હોય છે. ગૂગલને જ્યારે ધ્યાનમાં આવે છે કે આ એપ દ્વારા લોકોની માહિતીને ચોરવામાં આવી રહી છે ત્યારે તે એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી હટાવી લેવાઈ છે. જો કે અમુક ફોનમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ જ રહી જાય છે અને અન્ય સાઈટસના માધ્યમથી તેને ડાઉનલોડ પણ કરી લેવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :   અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલઃ ફૂટબોલ ગ્રાઉન્ડમાં હોર્સ શોમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વર્ષ 2019માં ઘણીબધી એવી એપ્લિકેશન ગૂગલના ધ્યાને આવી જે લોકોનો ડેટા ચોરી રહી હતી અને તેને પ્લેસ્ટોરમાંથી હટાવી લેવાઈ છે. આ એપ્લિકેશનમાંથી 29 એવી એપ્લિકેશન છે જે તમારા અંગત ફોટો ચોરી રહી છે. આમ ફોનમાં તમે જે ફોટો રાખો છો તે ગેલેરીમાંથી અન્ય કોઈના હાથમાં જઈ રહ્યાં છે. આથી અમે સલાહ આપીએ છીએ જો કોઈ આવી એપ્લિકેશન તમારા ફોનમાં હોય તો તેને તરત જ હટાવી દો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લોકોનો ફોનમાંથી ફોટો ચોરી કરનારી એપ્લિકેશનનું લિસ્ટ ઉપર મુજબ છે. જેમાં કુલ 29 એપ્લિકેશનનો સમાવેશ થાય છે. આ બધી એપ્લિકેશનનો લોકો જ ઉપયોગ ફોટો એડિટીંગ માટે કરતાં હોય છે જ્યારે એપ ડેવલપર કંપની આ એપના માધ્યમથી ફોનમાંથી અંગત ફોટો ચોરી લેતી હોય છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:05 pm, Mon, 30 December 19

Next Article