BIG BREAKING: ભારતમાં ‘TikTok’ એપ્લિકેશન પર BAN, આઈફોન અને ગૂગલ પ્લે સ્ટોરથી હટાવવામાં આવી

|

Apr 17, 2019 | 7:33 AM

ટેકનોલોજીની દિગ્ગજ કંપની ગૂગલે મદ્રાસ હાઈકોર્ટના આદેશનું પાલન કરતા ભારતમાં જાણીતી વીડિયો શેયરિંગ એપ્લિકેશન ટિક ટોકને બ્લોક કરી દીધી છે. હવે આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોરથી અને એપલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ નહી કરી શકાય. ભારતમાં ટિક ટોકનું ખુબ મોટુ માર્કેટ છે. કોર્ટએ કેન્દ્ર સરકાર પાસે ટિક ટોક એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યુ હતું. […]

BIG BREAKING: ભારતમાં TikTok એપ્લિકેશન પર BAN, આઈફોન અને ગૂગલ પ્લે સ્ટોરથી હટાવવામાં આવી

Follow us on

ટેકનોલોજીની દિગ્ગજ કંપની ગૂગલે મદ્રાસ હાઈકોર્ટના આદેશનું પાલન કરતા ભારતમાં જાણીતી વીડિયો શેયરિંગ એપ્લિકેશન ટિક ટોકને બ્લોક કરી દીધી છે.

હવે આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોરથી અને એપલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ નહી કરી શકાય. ભારતમાં ટિક ટોકનું ખુબ મોટુ માર્કેટ છે. કોર્ટએ કેન્દ્ર સરકાર પાસે ટિક ટોક એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યુ હતું.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

ચીનની કંપની Bttedance ટેકનોલોજીએ કોર્ટને ટિક ટોક એપ્લિકેશન પર પ્રતિબંધ હટાવવાની અપીલ કરી હતી પણ કોર્ટે અપીલ રદ કરી હતી. ત્યારબાદ ગૂગલે એપ્લિકેશનને હટાવવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રએ હાઈકોર્ટના આદેશ પછી એપલ અને ગૂગલને એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવા માટે પત્ર લખ્યો હતો. સરકારે પત્રમાં ગૂગલ અને એપલને મદ્રાસ હાઈકોર્ટના આદેશનું પાલન કરવા માટે કહ્યુ હતુ. આની પહેલા બાંગ્લાદેશ અને ઈન્ડોનેશિયામાં પણ ટિક ટોક એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમેરિકાએ પણ આ એપ્લિકેશન પર દંડ લગાવ્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:03 am, Wed, 17 April 19

Next Article