ગજબ ! જલ્દી આવશે Apple Foldable iPhone, મંજૂર થયા બે પ્રોટોટાઇપ

|

Jan 03, 2021 | 1:05 PM

ફોલ્ડેબલ સ્માર્ટફોનની રેસમાં એપલ સામેલ થવા જઇ રહ્યો છે.  માનવામા આવી રહ્યું છે કે Apple Foldable iPhone  વર્ષ 2002 અથવા 2023મા લોન્ચ થઈ શકે છે. એપલ ફોલ્ડેબલ આઇફોન પર  ઝડપથી કામ કરી રહ્યું છે.  એપલ તરફથી ફોલ્ડેબલ આઇફોનને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી. જો કે  ગત સપ્તાહે તાઇવાન પબ્લિકેશનમા છપાયેલા મની રિપોર્ટમા આ વાત […]

ગજબ ! જલ્દી આવશે Apple Foldable iPhone, મંજૂર થયા બે પ્રોટોટાઇપ
foldeable iphone

Follow us on

ફોલ્ડેબલ સ્માર્ટફોનની રેસમાં એપલ સામેલ થવા જઇ રહ્યો છે.  માનવામા આવી રહ્યું છે કે Apple Foldable iPhone  વર્ષ 2002 અથવા 2023મા લોન્ચ થઈ શકે છે. એપલ ફોલ્ડેબલ આઇફોન પર  ઝડપથી કામ કરી રહ્યું છે.  એપલ તરફથી ફોલ્ડેબલ આઇફોનને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી.

જો કે  ગત સપ્તાહે તાઇવાન પબ્લિકેશનમા છપાયેલા મની રિપોર્ટમા આ વાત સામે આવી છે.  જેમાં ફોકસકોન ના ડ્યુરેબીલીટી ટેસ્ટમા એપલના ફોલ્ડેબલ આઇફોનના બે પ્રોટોટાઈપ પાસ થયા છે, જેમાં એક મોડલ ક્લેમસેલ ડિઝાઇનમાં છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ફોલ્ડેબલ આઇફોનમાં ફ્લેક્સિબલ ઓએલઇડી ડિસ્પ્લે જોવા મળી શકે છે. એપલની ખાસિયત મુજબ તે ફોલ્ડેબલ આઇફોનની મજબૂતી , ઓપરેટિંગ સિસ્ટમ અને તેના ફંક્શન સહિતની અનેક બાબતો પર વધારે ધ્યાન આપે છે. કારણ કે વપરાશકારને કોઇ સમસ્યા ના થાય.  માંનવામા આવી રહ્યું  છે. આગામી બે વર્ષ દરમ્યાન એપલ પોતાની  ઇલેક્ટ્રિક કારની જેમ જ ફોલ્ડેબલ આઇફોનને લઇને જોર -શોરથી કામ કરશે.

Next Article