Aadhar Update: આધારથી જોડવો છે મોબાઈલ નંબર ? તો બસ કરવું પડશે આ કામ, UIDAI જારી કર્યું આ અપડેટ

|

Jan 24, 2021 | 10:59 PM

Aadhar Update: આધાર કાર્ડ હવે એક જરૂરી document થઈ ગયું છે. આધાર કાર્ડ વગર આપણાં ઘણા કામ અટકી પડે છે.

Aadhar Update: આધારથી જોડવો છે મોબાઈલ નંબર ? તો બસ કરવું પડશે આ કામ, UIDAI જારી કર્યું આ અપડેટ
Adhar update

Follow us on

Aadhar Update: Aadhaar Card હવે એક જરૂરી document થઈ ગયું છે. આધાર કાર્ડ વગર આપણાં ઘણા કામ અટકી પડે છે. અને હવે અમુક કામ કરવા માટે તો આધાર કરડું નું મોઈબીલે સાથે લિન્ક હોવું અત્યંત જરૂરી છે. જો તમે પણ હજુ સુધી આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર નથી લિન્ક કર્યો તો અમે અહી આપને જણાવી રહ્યા છે કે કી રીતે આપ મોબાઈલ નંબર ને આધાર સાથે લિન્ક કરી શકો છો.

તમારા મોબાઇલ નંબરના આધાર લિન્ક માટે આધાર કેન્દ્ર પર જવું પડશે. તમે Online systme દ્વારા મોબાઇલ નંબર લિંક કરી શકતા નથી. તે પહેલાં તમે તમારા નજીકના કોઈ પણ કેન્દ્રની Online appointment લઈ શકો છો જેથી તમારે ત્યાં લાઇનમાં ઉભા રહેવાથી બચી શકો છો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કયા દસ્તાવેજની પડશે જરૂર?
નવા અપડેટ અનુસાર મોબાઈલ નંબર લિન્ક કરાવા માટે કોઈ પણ દસ્તાવેજની જરૂર પડતી નથી અને માત્ર આપનો ફોન અને Aadhar Card સાથે લઈ જવાનું રહેશે. ત્યાર બાદ વગર કોઈ documentએ આપનો નંબર લિન્ક કરવી શકશો.

Published On - 10:49 pm, Sun, 24 January 21

Next Article