WhatsAppમાં થશે 5 મોટા બદલાવ, આવશે આ નવા ફીચર્સ!

WhatsAppમાં ટૂંક સમયમાં જ નવા ફીચર્સ આવવાના છે. હાલ WhatsApp ઘણાં નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આવો, જાણીએ આ નવા ફીચર્સ વિશે… કરોડો લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગ થનારી એપ્લિકેશન છે WhatsApp. દિવસે ને દિવસે WhatsAppનો ઉપયોગ કરનારા લોકોને સારા અને એડવાન્સ્ડ ફીચર્સનો લાભ મળે તે માટે કંપની સતત કામ કરતી રહે છે. […]

WhatsAppમાં થશે 5 મોટા બદલાવ, આવશે આ નવા ફીચર્સ!
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Dec 14, 2018 | 11:19 AM

WhatsAppમાં ટૂંક સમયમાં જ નવા ફીચર્સ આવવાના છે. હાલ WhatsApp ઘણાં નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આવો, જાણીએ આ નવા ફીચર્સ વિશે…

કરોડો લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગ થનારી એપ્લિકેશન છે WhatsApp. દિવસે ને દિવસે WhatsAppનો ઉપયોગ કરનારા લોકોને સારા અને એડવાન્સ્ડ ફીચર્સનો લાભ મળે તે માટે કંપની સતત કામ કરતી રહે છે. ત્યારે હવે બિઝનેસ માટે વીડિયો કૉલિંગથી લઈને WhatsApp પર ડાર્ક મોડ સુધીના ઘણાં ફીચર્સ ટૂંક સમયમાં જોવા મળશે.

એકબાજુ જ્યાં WhatsAppએ ઘણાં ફીચર્સ લૉન્ચ કરી દીધા છે જે લોકોને ઘણાં પસંદ પણ પડી રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જાણો WhatsAppના નવા ફીચર્સ:

1. WhatsApp ડાર્ક મોડ

ડાર્ક મોડ ફીચર ટ્વિટર, યૂ ટ્યૂબ પર તો પહેલેથી જ છે. આ ફીચરની રાહ લોકો લાંબા સમયથી જોતા હતા તેવામાં ખૂબ જલ્દી WhatsApp અને ઈન્સ્ટાગ્રામ પર આ ફીચર આવી શકે છે. ડાર્ક મોડ ફીચર આવતા જ  WhatsAppનો ઉપયોગ કરવાથી તમારી આંખોને ઓછો શ્રમ પડશે.

2. WhatsAppમાં રહીને જ કોન્ટેક્ટ એડ કરો

ખૂબ જલ્દી હવે એ ફીચર પણ જોવા મળશે જેના દ્વારા WhatsAppમાંથી બહાર નીકળ્યા વિના જ નવા કોન્ટેક્ટ ફોનમાં એડ-સેવ કરી શકશો. જ્યારે તમે કોઈ નવો નંબર ઉમેરશો તો WhatsApp ઓટોમેટિક જ નંબરની આગળ દેશનો કૉડ જોડી દેશે. સાથે જ તમને એ પણ જાણકારી આપશે કે આ નંબર WhatsApp પર છે કે નહીં.

આ પણ વાંચો: વૈભવી કારચાલકે ગાડીની ટેંક ફૂલ કરાવી અને પૈસા આપતા પહેલા ફૂલ સ્પીડે ગાડી ભગાવી દીધી, જુઓ VIDEO

3. WhatsApp QR કૉડ

WhatsApp પર ખૂબ જલ્દી ક્યૂઆર કૉડ ફીચર આવશે. તેની મદદથી કોઈ પણ નવા નંબરને તેના ક્યૂઆર કૉડ સ્કેન કરી સેવ કરી શકાશે. જોકે આ ફીચરનો ઉપયોગ કરવા તમારી પાસે એન્ડ્રોઈડનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ.

4. WhatsApp કોન્ટેક્ટ રેન્કિંગ

આ ફીચર આવ્યા બાદ તમને WhatsAppના એ કોન્ટેક્ટ્સ ઉપર જોવા મળશે જેની સાથે તમે વધારે વાત કરો છો. આ ફીચરની મદદથી WhatsApp તમારી વાતચીત પ્રમાણે કોન્ટેક્ટને રેન્ક આપશે. આ રેન્કિંગ WhatsApp ઑડિયો, વીડિયો અને ચેટ પ્રમાણે હશે.

5. WhatsApp પ્રાઈવેટ રિપ્લાય

જલ્દી જ WhatsApp ગ્રૂપમાં તમે લોકોને પ્રાઈવેટ રિપ્લાય કરી શકશો. WhatsApp હાલ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. WhatsAppનું આ ફીચર એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.18.355 પર સ્પૉટ કરાયું છે.

[yop_poll id=237]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
g clip-path="url(#clip0_868_265)">