દૂનિયાની સૌથી મોંઘી કાર: 132 કરોડ રુપિયા ચૂકવી દીધા પછી કંપની 2.5 વર્ષ પછી કાર ઘરે મોકલાવશે!

|

Mar 13, 2019 | 2:53 PM

જો તમે કોઈ ગાડી ખરીદો અને તેના પૈસા પણ ચૂકવી દો પણ જ્યારે કંપની તમને કહે કે ગાડી હાલ તો નહીં મળે તમે 2.5 વર્ષ પછી આવીને લઈ જજો તો કેવી હાલત થાય. બજારમાં બુગાટ્ટી કંપનીએ દૂનિયાની સૌથી મોંઘી કાર લોંચ કરી દીધી છે જેમાં કંઈક પરિસ્થિતિ આવી જ છે. TV9 Gujarati   Web Stories […]

દૂનિયાની સૌથી મોંઘી કાર: 132 કરોડ રુપિયા ચૂકવી દીધા પછી કંપની 2.5 વર્ષ પછી કાર ઘરે મોકલાવશે!

Follow us on

જો તમે કોઈ ગાડી ખરીદો અને તેના પૈસા પણ ચૂકવી દો પણ જ્યારે કંપની તમને કહે કે ગાડી હાલ તો નહીં મળે તમે 2.5 વર્ષ પછી આવીને લઈ જજો તો કેવી હાલત થાય. બજારમાં બુગાટ્ટી કંપનીએ દૂનિયાની સૌથી મોંઘી કાર લોંચ કરી દીધી છે જેમાં કંઈક પરિસ્થિતિ આવી જ છે.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બુગાટ્ટીની જીનીવા શૉ ખાતે રજૂ કરવામાં આવેલી કાર દૂનિયાની સૌથી મોંઘી કાર છે. તેનું નામ Buggati La Voiture Noire છે. કંપની માત્ર એક જ કાર બનાવવાની છે જેની કિંમત 133 કરોડ રુપિયા રહેશે. ખાસ વાત એ પણ છે કે આ દૂનિયાની સૌથી મોંધી કાર હાલ વેચાઈ પણ ગયી છે. જોકે આટલાં પૈસા આપ્યા બાદ પણ માલિકને રાહ જોવી પડશે. આ રાહ જોવાનો સમયગાળો બે વર્ષ જેટલો રહેશે. જો કે માલિકનું નામની જાહેરાત કરવામાં આવી નથી પણ કંપનીના સીઈઓએ કહી દીધું છે કે આ કાર યુરોપમાં જ રહેશે.

આ કારની કિંમત 132 કરોડની છે તો તેમાં ખાસિયતો પણ હોવી જોઈએ ને! બુગાટ્ટીની આ નવી કારમાં ચિરોનવાળું 8 લીટરનું એન્જિન લગાવવામાં આવશે. આ કાર માત્ર 2.4 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લેશે. આ કારની મહત્તમ ઝડપની વાત કરીએ તો તે 420 કિમી પ્રતિ કલાકની છે. કંપનીએ એવો દાવો કર્યો છે કે શહેરી વિસ્તારમાં આ કાર 100 કિમી ચાલશે તો તેમાં 35.2 લીટર ઈંધણની જરુર પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article