ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને આપી ખુશખબરી

|

Dec 22, 2020 | 10:11 PM

સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે લગ્ન કરી લીધા છે. તેમને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લગ્નની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ચહલે ઓગસ્ટ 2020માં જ ધનશ્રી સાથે સગાઈ કરી લીધી હતી.

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને આપી ખુશખબરી
Yuzvendra Chahal and Dhanashree Verma

Follow us on

સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે લગ્ન કરી લીધા છે. તેમને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લગ્નની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ચહલે ઓગસ્ટ 2020માં જ ધનશ્રી સાથે સગાઈ કરી લીધી હતી. ધનશ્રી કોરિયોગ્રાફર હોવાની સાથે ડૉક્ટર અને યૂટ્યૂબર પણ છે. મળતી જાણકારી મુજબ ગુરૂગામમાં કર્મા લેક રિસોર્ટમાં હિન્દુ વિધિ-વિધાનથી બંનેના લગ્ન થયા.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

 

 

આ પણ વાંચો: રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો આંક હજારથી ઓછો, 24 કલાકમાં 1,209 દર્દીએ કોરોનાને આપી માત

Next Article