VIDEO: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ‘મોટેરા’નું માર્ચ 2020માં થશે ઉદ્ઘાટન, આ બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ શકે

|

Dec 03, 2019 | 4:48 AM

બહુપ્રતિક્ષિત મોટેરા સ્ટેડિયમને લઈને સારા સમાચાર છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એવું મોટેરા સ્ટેડિયમ માર્ચમાં બનીને તૈયાર થઈ જશે અને માર્ચમાં જ તેનું ઉદ્ઘાટન પણ થશે. ત્યારે માર્ચમાં મેચના આયોજનને લઈને પણ BCCIએ નિર્ણય લઈ લીધો છે. એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન મેચ આ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે.   Web Stories View more Neighbour of Mukesh […]

VIDEO: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું માર્ચ 2020માં થશે ઉદ્ઘાટન, આ બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ શકે

Follow us on

બહુપ્રતિક્ષિત મોટેરા સ્ટેડિયમને લઈને સારા સમાચાર છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એવું મોટેરા સ્ટેડિયમ માર્ચમાં બનીને તૈયાર થઈ જશે અને માર્ચમાં જ તેનું ઉદ્ઘાટન પણ થશે. ત્યારે માર્ચમાં મેચના આયોજનને લઈને પણ BCCIએ નિર્ણય લઈ લીધો છે. એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન મેચ આ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

મહત્વનું છે કે 700 કરોડના ખર્ચે આ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે અને સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર લોકોની બેઠક વ્યવસ્થા છે. સ્ટેડિયમમાં 78 જેટલા VIP બોક્સ હશે, આટલા VIP બોક્સ વિશ્વના કોઈપણ સ્ટેડિયમમાં નથી. આ ઉપરાંત અહીં બેન્કવેટ હોલ, 4 ટીમ સમાઈ શકે તેટલા ડ્રેસીંગ રૂમ, ક્લબ હાઉસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ હશે. આ મુખ્ય ગ્રાઉન્ડ ICCના નિયમો મુજબ બનાવાયુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સિવાય પણ બે નાના ગ્રાઉન્ડ અહીં બની રહ્યાં છે, જેમાં રણજી કે કાઉન્ટી અને સ્કૂલ કક્ષાની મેચો રમી શકાય. અહીં 2 હજાર કરતાં પણ વધુ કારનું પાર્કિગ પણ બનાવાયુ છે અને મલ્ટીલેવલ એન્ટ્રી ડિઝાઈન કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article