AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલ્ડૅકપ 2019માં હશે 24 કમેન્ટેટર્સ, જાણો તેમાં ભારતના કેટલા નામ?

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થતાં વલ્ડૅકપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) કમેન્ટેટર્સની યાદી જાહેર કરી દેવામાં આવી છે સાથે જ બ્રોડકાસ્ટ રણનીતિ પણ તૈયાર કરી લેવામાં આવી છે. આ યાદીમાં કુલ 24 લોકોના નામ છે. આ યાદીમાં ભારતમાંથી સૌરવ ગાંગુલી, સંજય માંજરેકર અને હર્ષ ભોગલેના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમને કમેન્ટ્રી પેનલમાં જગ્યા મળી […]

વલ્ડૅકપ 2019માં હશે 24 કમેન્ટેટર્સ, જાણો તેમાં ભારતના કેટલા નામ?
| Updated on: May 17, 2019 | 5:34 AM
Share

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થતાં વલ્ડૅકપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) કમેન્ટેટર્સની યાદી જાહેર કરી દેવામાં આવી છે સાથે જ બ્રોડકાસ્ટ રણનીતિ પણ તૈયાર કરી લેવામાં આવી છે. આ યાદીમાં કુલ 24 લોકોના નામ છે.

આ યાદીમાં ભારતમાંથી સૌરવ ગાંગુલી, સંજય માંજરેકર અને હર્ષ ભોગલેના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમને કમેન્ટ્રી પેનલમાં જગ્યા મળી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાયેલા છેલ્લા વલ્ડૅકપમાં ઓસ્ટ્રેલિયાને 5મો વલ્ડૅકપ અપાવનારા કેપ્ટન માઈકલ કલાર્ક પણ આ વખતે કોમેન્ટ્રી કરતા નજરે આવશે.

આ 24 કમેન્ટેટર્સ ના નામ છે યાદીમાં સામેલ

માઈકલ ક્લાર્ક, માઈકલ સ્લેટર, સૌરવ ગાંગૂલી, હર્ષ ભોગલે, માર્ક નિકોલસ, નાસિર હુસૈન, ઈયાન બિશપ, મેલ જોન્સ, પોમી મબાંગ્વા, કુમાર સંગાકારા, રમીજ રાજા, સાઈમન ડુલ, સંજય માંજરેકર, અતહર અલી ખાન, શોન પોલોક, આશા ગુહા, ઈયાન વાર્ડ, માઈક આથર્ટન, એલિસન મિશેલ, માઈકલ હોલ્ડિંગ, ઈયાન સ્મિથ, બ્રેડન મેક્કુલમ, ગ્રીમ સ્મિથ અને વસીમ અકરમના નામ સામેલ છે.

આ પણ વાંચો: SPL: ગોહિલવાડ ગ્લેડિયેટરની ટીમની 136 રનમાં ઓલઆઉટ, હાલાર હિરોઝનો સતત બીજો વિજય

વલ્ડૅકપની સેમીફાઈનલ-1ની મેચ 9 જુલાઈના રોજ ઓલ્ડટ્રૈફર્ડમાં રમાશે. જ્યારે સેમીફાઈનલ-2 એજબેસ્ટનમાં 11 જુલાઈના રોજ રમાશે અને ફાઈનલ મેચ 14 જુલાઈના રોજ લોર્ડસમાં રમાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
g clip-path="url(#clip0_868_265)">