ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર બોલર યુજવેન્દ્ર ચહલે કરી સગાઈ, જાણો કોણ છે તેમની પત્ની ‘ધનશ્રી’?

|

Sep 21, 2020 | 10:49 AM

ભારતીય ક્રિકેટ ટીમના બોલર યુજવેન્દ્ર ચહલે ધનશ્રી વર્માની સાથે ગઈકાલે સગાઈ કરી. યુજવેન્દ્ર ચહલે પોતે ટ્વીટ કરી આ જાણકારી પોતાના ફેન્સને આપી છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સે તેમને શુભકામનાઓ આપી. ત્યારે ઘણા ફેન્સના મનમાં સવાલ ઉભો થાય છે કે ધનશ્રી વર્મા કોણ છે? Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો […]

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર બોલર યુજવેન્દ્ર ચહલે કરી સગાઈ, જાણો કોણ છે તેમની પત્ની ધનશ્રી?

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના બોલર યુજવેન્દ્ર ચહલે ધનશ્રી વર્માની સાથે ગઈકાલે સગાઈ કરી. યુજવેન્દ્ર ચહલે પોતે ટ્વીટ કરી આ જાણકારી પોતાના ફેન્સને આપી છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સે તેમને શુભકામનાઓ આપી. ત્યારે ઘણા ફેન્સના મનમાં સવાલ ઉભો થાય છે કે ધનશ્રી વર્મા કોણ છે?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમને જણાવી દઈએ કે ધનશ્રી વર્મા એક ડૉક્ટર, કોરિયોગ્રાફર અને એક યૂટ્યૂબર છે. ટુંકમાં તે એક ડૉક્ટર છે અને સોશિયલ મીડિયા સેલેબ્રિટી પણ છે. ધનીશ્રીની તેમના નામથી એક યૂટ્યૂબ ચેનલ છે. જેની પર તે ડાન્સ શીખવે છે. તેમની યૂટ્યૂબ ચેનલ પર 15 લાખથી વધારે ફોલોઅર્સ છે અને તેમને ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ધનશ્રી ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબ જાણીતી છે. તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 4.92 લાખ ફોલોઅર્સ છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની રિયલ અને પ્રોફેશનલ લાઈફથી જોડાયેલી તમામ વસ્તુ શેયર કરતી રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:07 am, Sun, 9 August 20

Next Article