60 વર્ષની ક્રિકેટ કારકિર્દી, 7000થી વધુ વિકેટ અને 85 વર્ષની વયે ક્રિકેટમાંથી આ ખેલાડીએ લીધો સંન્યાસ

|

Aug 28, 2019 | 7:33 AM

85 વર્ષની ઉંમરે કોઈ ખેલાડી ક્રિકેટ રમી રહ્યો છે તો આ વાત પર કોઈને વિશ્વાસ નહીં આવે. પરંતુ આ હકીકત છે કારણ કે આવા પ્રભાવશાળી ક્રિકેટર વેસ્ટ ઇન્ડીઝના સેસિલ રાઈટ(Cecil Wright) છે. સેસિલ એક ઝડપી બોલર છે જે ગેરી સોબર્સ, ગારફિલ્ડ સોબર્સ, વેસ્લે હોલ અને વિવિયન રિચાર્ડ્સના દિવસોથી ક્રિકેટ રમી ચુક્યા છે. આ પણ વાંચો: […]

60 વર્ષની ક્રિકેટ કારકિર્દી, 7000થી વધુ વિકેટ અને 85 વર્ષની વયે ક્રિકેટમાંથી આ ખેલાડીએ લીધો સંન્યાસ

Follow us on

85 વર્ષની ઉંમરે કોઈ ખેલાડી ક્રિકેટ રમી રહ્યો છે તો આ વાત પર કોઈને વિશ્વાસ નહીં આવે. પરંતુ આ હકીકત છે કારણ કે આવા પ્રભાવશાળી ક્રિકેટર વેસ્ટ ઇન્ડીઝના સેસિલ રાઈટ(Cecil Wright) છે. સેસિલ એક ઝડપી બોલર છે જે ગેરી સોબર્સ, ગારફિલ્ડ સોબર્સ, વેસ્લે હોલ અને વિવિયન રિચાર્ડ્સના દિવસોથી ક્રિકેટ રમી ચુક્યા છે.

આ પણ વાંચો: ભાવનગર: ઘોઘા રો-રો ફેરી પોન્ટુન પર ટ્રકનો અકસ્માત, ટ્રક દરિયાના પાણીમાં ગરકાવ

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

જ્યારે આ બધા દિગ્ગજોએ વર્ષોથી મેદાન છોડી દીધું છે. પરંતુ સેસિલ અત્યાર સુધી ક્રિકેટ રમતો હતો અને છેવટે 85 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. સેસિલ વેસ્ટ ઈન્ડિઝના ઘણા મહાન ખેલાડીઓ સાથે રમી ચુક્યા છે.

[yop_poll id=”1″]

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article