ઈંગ્લેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમની ‘ભગવા’ રંગની જર્સીને લઈને રાજકીય વિવાદ છેડાયો

|

Jun 26, 2019 | 3:12 PM

ભારત અને ઈંગ્લેન્ડની ટીમના કપડાનો રંગ એક જ જેવો હોવાથી ભારતને પોતાની જર્સીનો ઉપયોગ કરવો પડશે. ક્રિકેટમાં એવો નિયમ છે કે હોમ ગ્રાઉન્ડમાં જે તે ટીમ પોતાની જ કપડા પહેરીને રમી શકે આથી નાછૂટકે ભારતની ટીમે આ જર્સીને પહેરવી પડશે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું […]

ઈંગ્લેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમની ભગવા રંગની જર્સીને લઈને રાજકીય વિવાદ છેડાયો

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડની ટીમના કપડાનો રંગ એક જ જેવો હોવાથી ભારતને પોતાની જર્સીનો ઉપયોગ કરવો પડશે. ક્રિકેટમાં એવો નિયમ છે કે હોમ ગ્રાઉન્ડમાં જે તે ટીમ પોતાની જ કપડા પહેરીને રમી શકે આથી નાછૂટકે ભારતની ટીમે આ જર્સીને પહેરવી પડશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારતની ટીમ તો ભગવા રંગની જર્સીની સાથે ઈંગ્લેન્ડની સામે 30 જૂનના રોજ મેદાનમાં ઉતરશે તે પહેલાં જ આ ભગવા રંગને લઈને કોંગ્રેસ અને સપા મેદાનમાં ઉતરી ગયા છે. કોંગ્રેસ અને સપાએ આ રંગને લઈને વિરોધ કર્યો હતો. આ પક્ષોનું કહેવું છે કે ભારતના ક્રિકેટ બોર્ડ દ્વારા જર્સીનો રંગ ભગવો એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે કારણ કે કેન્દ્ર સરકારને ખૂશ કરી શકાય. જો કે ભાજપે આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હજુ ભારત કેવી ડિઝાઈનની જર્સી સાથે મેદાનમાં ઉતરશે તે કંઈ સામે આવ્યું નથી પણ વિવાદ સામે આવી ગયો છે. આઈસીસીએ પણ આ બાબતે ખૂલાસો કરીને કહ્યું કે ઈંગ્લેન્ડની જર્સીનો પણ રંગ બ્લૂ છે. આ જર્સીનો રંગ ભારતની જૂની- ટી-20 ટીમમાંથી જ પસંદ કરાયો છે. જેમાં આ જ રંગ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:11 pm, Wed, 26 June 19

Next Article