વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવામાં ત્રીજા નંબરે, આગામી સમયમાં આ ક્રિકેટરોનો પણ રેકોર્ડ તોડી શકે છે

|

Mar 09, 2019 | 10:38 AM

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ત્રીજા નંબર પર પહોંચ્યો છે. કોહલીએ રાંચીમા ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વનડે દરમિયાન પોતાની કારકિર્દીની 41મી સદી કરી હતી. આ સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 66 સદી થઈ છે. ઉપરાંત ટેસ્ટની 77 મેચોમાં કોહલીએ 25 સદી કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી […]

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવામાં ત્રીજા નંબરે, આગામી સમયમાં આ ક્રિકેટરોનો પણ રેકોર્ડ તોડી શકે છે

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ત્રીજા નંબર પર પહોંચ્યો છે.

કોહલીએ રાંચીમા ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વનડે દરમિયાન પોતાની કારકિર્દીની 41મી સદી કરી હતી. આ સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 66 સદી થઈ છે. ઉપરાંત ટેસ્ટની 77 મેચોમાં કોહલીએ 25 સદી કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી કરવાના રેકોર્ડમાં કોહલી કરતા આગળ ક્રિકેટના ભગવાન એટલે કે સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ છે.

TV9 Gujarati

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

 

સચિને 664 મેચમાં કુલ 100 સદી ફટકારી છે, જ્યારે પોન્ટિંગે 560 મેચોમાં 71 સદી કરી છે. સચિનની વન-ડેમાં 49 અને ટેસ્ટમાં 51 સદી છે. કોહલી પોન્ટિંગ કરતા 5 સદી પાછળ છે. પરંતુ આગામી વર્લ્ડ કપને ધ્યાને લઈએ તો કોહલી થોડા જ સમયમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી કરનાર બીજો ભારતીય બેટ્સમેન બની જશે. પરંતુ પ્રથમ નંબરે પહોંચવા માટે સચિનનો અણનમ રેકોર્ડ તોડી શકશે કે કેમ તેના પર ચાહકોની મિટ મંડાયેલી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article