MS ધોની લેશે ક્રિકેટમાંથી સંન્યાસ? કપ્તાન વિરાટ કોહલીએ કર્યો આ ખુલાસો

|

Sep 14, 2019 | 12:20 PM

ધોનીના સંન્યાસને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાને વેગ કોહલીના એક ટ્વીટે આપ્યો છે. ગુરુવારના રોજ વિરાટ કોહલીએ ધોનીને લઈને એક ટ્વીટ કર્યું કે આ એક એવી ગેમ હતી જેને હું ક્યારેય નહીં ભૂલી શકું. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI […]

MS ધોની લેશે ક્રિકેટમાંથી સંન્યાસ? કપ્તાન વિરાટ કોહલીએ કર્યો આ ખુલાસો

Follow us on

ધોનીના સંન્યાસને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાને વેગ કોહલીના એક ટ્વીટે આપ્યો છે. ગુરુવારના રોજ વિરાટ કોહલીએ ધોનીને લઈને એક ટ્વીટ કર્યું કે આ એક એવી ગેમ હતી જેને હું ક્યારેય નહીં ભૂલી શકું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  VIDEO: ભાગેડુ નિરવ મોદીના ભાઈ નેહલ મોદી વિરૂદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટીસ જાહેર કરી

આ ટ્વીટમાં ધોનીનો ફોટો પણ હતો. બાદમાં વિરાટ કોહલીના ટ્વીટને લોકોએ ધોનીના સંન્યાસ સાથે જોડી દીધું હતું. લાખો લોકોને લાગ્યું કોહલીએ ધોનીની નિવૃત્તિ અંગે ટ્વીટના માધ્યમથી ઈશારો કરી દીધો છે.

https://twitter.com/imVkohli/status/1172023600649359361?s=20

આ બધી ચર્ચાઓ વચ્ચે અંતે કોહલીએ ખુલાસો કરી જ દીધો. દક્ષિણ આફ્રિકાની સામે ક્રિકેટ પહેલાં ભારતીય ટીમની નવી જર્સીનું લોંચિગ કરાયું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું કે ટ્વીટ કરતી વખતે દૂરદૂર સુધી કોઈ જ એવો અંદાજો નહોતો કે લોકો આ ટ્વીટને ધોનીની ક્રિકેટ નિવૃત્તિ સાથે જોડી દેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોહલીએ જે ટ્વીટ કરી હતી તેમાં ધોનીનો એક ફોટો હતો. ઓસ્ટ્રલિયાની સામે 2016ના સમયે જે ટી-20 સિરિઝ રમાઈ હતી તે દરમિયાનનો આ ફોટો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article