ભારતના રૂપિયા લઈને ભાગી જનારો વિજય માલ્યા લંડનમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો મેચ જોવા પહોંચ્યો અને પછી કહ્યું આવુ કંઈક

|

Jun 09, 2019 | 3:04 PM

ભાગેડું વિજય માલ્યા (vijay mallya) 9 જૂનના દિવસે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો મેચ જોવા લંડનના ઓવલ મેદાનમાં પહોંચ્યો હતો. અને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું માત્ર મેચ જોવા આવ્યો છું. મહત્વનું છે કે માલ્યા દેશની બેંકોના નાણાં લઈને ભાગી ગયો છે. ત્યારે થોડા દિવસ અગાઉ લંડનની કોર્ટ દ્વારા માલ્યાને ફટકાર પણ પડી હતી. પ્રત્યાર્પણ વિરુદ્ધ […]

ભારતના રૂપિયા લઈને ભાગી જનારો વિજય માલ્યા લંડનમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો મેચ જોવા પહોંચ્યો અને પછી કહ્યું આવુ કંઈક
Vijay_Mallya

Follow us on

ભાગેડું વિજય માલ્યા (vijay mallya) 9 જૂનના દિવસે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો મેચ જોવા લંડનના ઓવલ મેદાનમાં પહોંચ્યો હતો. અને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું માત્ર મેચ જોવા આવ્યો છું. મહત્વનું છે કે માલ્યા દેશની બેંકોના નાણાં લઈને ભાગી ગયો છે. ત્યારે થોડા દિવસ અગાઉ લંડનની કોર્ટ દ્વારા માલ્યાને ફટકાર પણ પડી હતી. પ્રત્યાર્પણ વિરુદ્ધ માલ્યાએ કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

આ પણ વાંચોઃ જો તમારો એન્ડ્રોઈડ ફોન ખોવાઈ જાય તો તરત જ કરો આ કામ, ફોનનું લોકેશન ખબર પડી જશે પળવારમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

9 હજાર કરોડ રૂપિયાથી વધુના ગોટાળા અને મની લોન્ડ્રિંગના મામલામાં માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતની એજન્સીઓ લાંબા સમયથી પ્રયત્ન કરી રહી છે. PMLA કોર્ટે માલ્યાને ભાગેડુ પણ જાહેર કરી દીધો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:11 pm, Sun, 9 June 19

Next Article