વસીમ જાફરે માંકડિંગ પર મઝેદાર રીતે અશ્વિનને કર્યો ટ્રોલ, જાણો શું હતી વિગત

|

Nov 22, 2020 | 7:37 AM

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ ઓપનર અને ઘરેલુ ક્રિકેટમાં રન મશીન તરીકે જાણીતા રહેલો વસીમ જાફર સોશિયલ મિડીયા પર પોતાના મીમસ અને વન લાઇનર્સના કારણે ખુબ હિટ થઇ ગયો હતો. તેણે વધુ એક વાર મઝેદાર મીમ શરે કરીને ઓફ સ્પિનર આર અશ્વિનને ટ્રોલ કર્યો હતો. શનિવારે ઇએસપીએનક્રિકઇન્ફોએ તમામ પ્રંશસકો ને એક સવાલ કર્યો છે. જેમાં તેમણે […]

વસીમ જાફરે માંકડિંગ પર મઝેદાર રીતે અશ્વિનને કર્યો ટ્રોલ, જાણો શું હતી વિગત

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ ઓપનર અને ઘરેલુ ક્રિકેટમાં રન મશીન તરીકે જાણીતા રહેલો વસીમ જાફર સોશિયલ મિડીયા પર પોતાના મીમસ અને વન લાઇનર્સના કારણે ખુબ હિટ થઇ ગયો હતો. તેણે વધુ એક વાર મઝેદાર મીમ શરે કરીને ઓફ સ્પિનર આર અશ્વિનને ટ્રોલ કર્યો હતો.

શનિવારે ઇએસપીએનક્રિકઇન્ફોએ તમામ પ્રંશસકો ને એક સવાલ કર્યો છે. જેમાં તેમણે પુછ્યુ છે. જેમાં તેણે કોઇ ખેલાડી કે ટીમના નામ લીધા વગર, કઇ મેચ આપના માટે ઓલ ટાઇમ ફેવરીટ રહી છે. આ સવાલનો જવાબ જાફરે જબદરસ્ત અંદાજ થી કર્યુ હતુ.. આઈ દરમ્યાન તેમણે બોલીવુડ એકટર આમિર ખાન, મશહૂર ફિલ્મ લગાન  નો એક ફોટો શેર કર્યો હતો. જેમાં ઇંગ્લીશ બોલર ભારતીય ખેલાડીને માંકડીંગ પર આઉટ કરી દીધો હતો. આ ફોટા સાથે આર અશ્વિન પણ મેનશન કર્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આપને જણાવી દઈએ કે આર અશ્વિન તાજેતરની આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. સામેના છેડે ઝડપથી ક્રિઝ છોડી દેવાને લઇને ચેતવણી આપીને, આરસીબી સામેની મેચમાં તેણે ઓપનર એરોન ફિંચને છોડી દીધો હતો.  આ પછી, તેણે ટ્વિટર પર કહ્યું હતું કે આ છેલ્લી ચેતવણી છે અને જો પછીથી કોઈ ફરીથી આવું કરે છે, તો તે બેટ્સમેનને આઉટ કરવાનુ જરાય ચૂકશે નહીં. અશ્વિન ગયા વર્ષે ઇંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરને માંકડિંગ દ્વારા આઉટ કરીને વિવાદમાં આવ્યો હતો. આ મેચ પછી, અશ્વિને ઘણા દિગ્ગજ ખેલાડીઓની ટીકાનો સામનો કરવો પડ્યો.

તમને જણાવી દઇએ કે આ પહેલીવાર નથી, જ્યારે વસીમ જાફર આવી કોઈ પ્રતિક્રિયા આપતો દેખાયો હોય. જાફરે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર ​​બ્રાડ હોગ પર રોહિત શર્મા ઉપર કરેલી ટિપ્પણી અને કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી એક ટ્વીટ પર મીમ સાથે શેર કરીને 
પ્રતિક્રિયા આપી હતી. આર અશ્વિન વિશે વાત કરીએ તો તે હાલમાં ઓસ્ટ્રેલિયા છે જ્યાં ભારતીય ટીમ યજમાન કાંગારૂ ટીમ સાથે ત્રણ વનડે, ત્રણ ટી -20 અને ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 7:36 am, Sun, 22 November 20

Next Article