US Open: માતા બન્યા બાદ પણ ‘સેરેના વિલિયમ્સ’ની શાનદાર વાપસી, સેમિફાનલમાં મેળવ્યુ સ્થાન

|

Sep 10, 2020 | 7:12 AM

નંબર વન રહી ચુકેલી ટેનિસ સ્ટાર ખેલાડી અમેરિકાની સેરેના વિલિયમ્સે માતા બન્યા બાદ ટેનીસ કોર્ટ પર જોરદાર વાપસી કરી છે. તેણે પોતાના રેકોર્ડને આગળ વધારવા માટે 24મી ગ્રાન્ડ સ્લેમ મહત્વના પગલા રુપે આગળ વધી રહી છે. સેરેના યુએસ ઓપન ક્વાર્ટર-ફાઇનલ મેચમાં બલ્ગેરીયાની સ્વેતાના પિરોકોવાને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવીને આગળ વધી છે. તેણે આ મેચ 4-6, […]

US Open: માતા બન્યા બાદ પણ સેરેના વિલિયમ્સની  શાનદાર વાપસી, સેમિફાનલમાં મેળવ્યુ સ્થાન

Follow us on

નંબર વન રહી ચુકેલી ટેનિસ સ્ટાર ખેલાડી અમેરિકાની સેરેના વિલિયમ્સે માતા બન્યા બાદ ટેનીસ કોર્ટ પર જોરદાર વાપસી કરી છે. તેણે પોતાના રેકોર્ડને આગળ વધારવા માટે 24મી ગ્રાન્ડ સ્લેમ મહત્વના પગલા રુપે આગળ વધી રહી છે. સેરેના યુએસ ઓપન ક્વાર્ટર-ફાઇનલ મેચમાં બલ્ગેરીયાની સ્વેતાના પિરોકોવાને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવીને આગળ વધી છે. તેણે આ મેચ 4-6, 6-3, 6-2 થી જીતી લીધી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમેરિકાની સેરેના વિલિયમ્સને ટેનિસ કોર્ટની મહારાણી તરીકે નવાજવામાં આવે છે અને તે બાબત ખોટી નથી. તેની વધતી જતી ઉંમર અને માતા બન્યા બાદ પરત ફરવા છતાં તેની રમતમાં સહેજપણ ખોટ આવી નથી. સેરોનાએ કોરોના રોગચાળાને લીધે વિરામીત થયા બાદ રમાયેલી પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન એકદમ પાક્કુ કરી લીધું છે. ક્વાર્ટર ફાઇનલમાં તેણે પિરોનકોવા સામે શાનદાર રમત દાખવતા પ્રથમ સેટ ગુમાવ્યા બાદ તુરત જ શાનદાર વાપસી કરી લીધી હતી. 4-6 થી પ્રથમ સેટ હાર્યા પછી, સેરેનાએ 6-3 અને 6-2 થી સેટ જીતી લઇને ટૂર્નામેન્ટને જીત લેવા તરફ આગળ વધતુ એક પગલું ભર્યું છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

38 વર્ષીય અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના અને પિરોનકોવા સામેની ક્વાર્ટર ફાઇનલ મેચ 2 કલાક અને 12 મિનિટ લાંબી ચાલી હતી જે તેણે જીતી લીધી હતી. આ લાંબી મેચ દરમિયાન સેરેના કેટલીક વાર સમયે પાછળ પડતી જણાતી હતી હતી પરંતુ તેણે પોતાના લાંબા અનુભવનો પુરો ફાયદો ઉઠાવતા તેણે ના માત્ર વાપસી જ કરી હતી પરંતુ જીત પણ હાંસલ કરી લીધી હતી અને આગળના તબક્કા માટે સ્થાન પણ નિશ્વીત બનાવ્યું હતું.

Next Article