AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે ભારતીય ટીમના TOP 5 ‘દાનવીર’ ક્રિકેટર્સ, નંબર-2 પર આવનાર ક્રિકેટરનું નામ જાણી ચોંકી જશો, ભારતીય સૈનિકોના પરિવારોની ઉપાડી છે જવાબદારી

બૉલિવૂડ સેલિબ્રિટીઝ જે સામાજિક ધોરણે સેવા કરતા હોય કે લોકોને મદદ કરતા હોય છે તે અવારનવાર સમાચારોમાં આપણે જોઈએ છીએ. ઘણી વખત તેમાં ખેલાડીઓ પણ આગળ પડતા હોય છે. પરંતુ ઘણાં ખેલાડીઓ એવા છે જે પોતે લોકોની મદદ કરે છે તે બહાર નથી આવવા દેતા. ત્યારે આજે જોઈએ એવા 5 ટૉપ ભારતીય ક્રિકેટર્સ છે જેઓ […]

આ છે ભારતીય ટીમના TOP 5 'દાનવીર' ક્રિકેટર્સ, નંબર-2 પર આવનાર ક્રિકેટરનું નામ જાણી ચોંકી જશો, ભારતીય સૈનિકોના પરિવારોની ઉપાડી છે જવાબદારી
Follow Us:
| Updated on: Jan 30, 2019 | 6:47 AM

બૉલિવૂડ સેલિબ્રિટીઝ જે સામાજિક ધોરણે સેવા કરતા હોય કે લોકોને મદદ કરતા હોય છે તે અવારનવાર સમાચારોમાં આપણે જોઈએ છીએ. ઘણી વખત તેમાં ખેલાડીઓ પણ આગળ પડતા હોય છે.

પરંતુ ઘણાં ખેલાડીઓ એવા છે જે પોતે લોકોની મદદ કરે છે તે બહાર નથી આવવા દેતા. ત્યારે આજે જોઈએ એવા 5 ટૉપ ભારતીય ક્રિકેટર્સ છે જેઓ દાન કરવામાં અવ્વલ છે.

5. વિરેન્દ્ર સેહવાગ

દાનવીર ક્રિકેટરના લિસ્ટમાં પાંચમા સ્થાને છે વિરેન્દ્ર સેહવાગ. સેહવાગ સમગ્ર દુનિયામાં ખતરનાક બેટિંગ માટે જાણીતા છે અને તેમના ઘણાં રેકોર્ડ તોડવા મુશ્કેલ છે. પરંતુ તેઓ બેટિંગની જેમ ગરીબોને મદદ કરવામાં પણ અવ્વલ છે.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

4. મહેન્દ્ર સિંહ ધોની

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન આ લિસ્ટમાં ચોથા નંબર પર છે. તેમણે પોતાની સંપત્તિમાંથી ઘણી વખત દાન કર્યું છે અને હંમેશાં ગરીબોની મદદ કરતા રહે છે.

3. સચિન તેંદૂલકર

દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક એટલે સચિન તેંદૂલકર. તેઓ પોતાની કમાણીના 5% ગરીબોમાં વહેંચી દે છે.

2. ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર એક શાનદાર ક્રિકેટર હોવાની સાથે સાથે એક સારા અને સાચ્ચા માણસ પણ છે. ગૌતમ ગંભીરે હાલમાં જ સૈનિકોના પરિવારની મદદ કરી છે અને કેટલાંયે જવાનોના બાળકોના અભ્યાસની જવાબદારી ઉપાડી છે. ગંભીર બહુ મોટા દાનવીર છે.

1. રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડ ભલે બહુ સમાચારોમાં ન આવતા હોય પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ પોતાની કમાણીનો અડધો ભાગ ગરીબોમાં દાન કરી દે છે. બહુ ઓછા લોકો હોય જે આવું કરી શકે.

[yop_poll id=897]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ
બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ
ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો
ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">