T-20 લીગ: વિરાટ કોહલીનો મેદાનમાં વોર્મ અપ દરમ્યાન ડાન્સનો વીડિયો થયો વાયરલ, જોફ્રા આર્ચરે કમેન્ટ કરતા પ્રશંસકોએ પણ મજા લીધી

|

Oct 17, 2020 | 4:27 PM

T-20 લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીનો વીડિયો ખુબ વાયરલ થવા લાગ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચ શરુ થવાના પહેલા વિરાટ કોહલીએ વોર્મ અપ સેશન દરમ્યાન મજેદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો હવે ખુબ વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોને ટ્વીટ કરતા જોફ્રા આર્ચરે એવી તો કોમેન્ટ કરી કે જેના પર […]

T-20 લીગ: વિરાટ કોહલીનો મેદાનમાં વોર્મ અપ દરમ્યાન ડાન્સનો વીડિયો થયો વાયરલ, જોફ્રા આર્ચરે કમેન્ટ કરતા પ્રશંસકોએ પણ મજા લીધી

Follow us on

T-20 લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીનો વીડિયો ખુબ વાયરલ થવા લાગ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચ શરુ થવાના પહેલા વિરાટ કોહલીએ વોર્મ અપ સેશન દરમ્યાન મજેદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો હવે ખુબ વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોને ટ્વીટ કરતા જોફ્રા આર્ચરે એવી તો કોમેન્ટ કરી કે જેના પર લોકો પણ ખુબ મજા લેવા લાગ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જોફ્રા આર્ચરે વિરાટ કોહલીના ડાન્સ કરતા વીડિયોને શેર કરતા લખ્યુ છે કે, જ્યારે યુવતી આપને કહે કે દરવાજા બંધ કરી દો, આર્ચરનું આ ટ્વીટ ખુબ જ વાયરલ થવા લાગ્યુ છે અને લોકો પણ ખુબ કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક ટ્વીટર યુઝર્સ તો આર્ચરના આ ટ્વીટ પર વિરાટની પત્ની અને બોલીવુડની એકટ્રેસ અનુષ્કા શર્માને પણ ટ્રોલ કરી રહ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article