T-20 લીગ: KKRની સિઝનની પ્રથમ જીત, હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું

|

Sep 26, 2020 | 11:21 PM

ટી-20 લીગમાં કેકેઆરે પોતાના જીતનું ખાતું ખોલી દીધું છે. હૈદરાબાદ સામે કોલકત્તાએ 7 વિકેટથી જીત મેળવી છે. આ સિઝનમાં કેકેઆરની 2 મેચમાં આ પ્રથમ જીત છે. ત્યારે હૈદરાબાદને સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. કેકેઆરની જીતના હિરો રહેલા યુવા ઓપનર શુભમન ગિલ જેને અડધીસદી ફટકારી અને નોટ આઉટ રહ્યા. આ જીતની સાથે જ […]

T-20 લીગ: KKRની સિઝનની પ્રથમ જીત, હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું

Follow us on

ટી-20 લીગમાં કેકેઆરે પોતાના જીતનું ખાતું ખોલી દીધું છે. હૈદરાબાદ સામે કોલકત્તાએ 7 વિકેટથી જીત મેળવી છે. આ સિઝનમાં કેકેઆરની 2 મેચમાં આ પ્રથમ જીત છે. ત્યારે હૈદરાબાદને સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. કેકેઆરની જીતના હિરો રહેલા યુવા ઓપનર શુભમન ગિલ જેને અડધીસદી ફટકારી અને નોટ આઉટ રહ્યા. આ જીતની સાથે જ કોલકત્તાને 2 પોઈન્ટ મળ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article