T-20: ધોનીના એક પ્રશંસકે બેટથી નિકાળી સુંદર ધુન, Whistle Podu સોંગનો સાંભળો એક નવો જ ફ્લેવર.

|

Oct 10, 2020 | 8:56 AM

ધોની જેવુ તો બીજુ કોઇ નહી એમ અત્યાર લગી તો કહેતા આવ્યા છીએ, પરંતુ તેના ફે પણ સહેજે કમ નથી. એટલે જ તો તેના પ્રશંસકો સુપરફૈંસ એમનેમ છે. ધોનીના આવા જ ક સુપરફૈંને ચેન્નાઇ સુપર કિંગ્સના Whistle Podu સોંગમાં એક નવી જ ફ્લેવર મેળવી છે. જેના વિડીયોને સીએસકે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી […]

T-20: ધોનીના એક પ્રશંસકે બેટથી નિકાળી સુંદર ધુન, Whistle Podu સોંગનો સાંભળો એક નવો જ ફ્લેવર.

Follow us on

ધોની જેવુ તો બીજુ કોઇ નહી એમ અત્યાર લગી તો કહેતા આવ્યા છીએ, પરંતુ તેના ફે પણ સહેજે કમ નથી. એટલે જ તો તેના પ્રશંસકો સુપરફૈંસ એમનેમ છે. ધોનીના આવા જ ક સુપરફૈંને ચેન્નાઇ સુપર કિંગ્સના Whistle Podu સોંગમાં એક નવી જ ફ્લેવર મેળવી છે. જેના વિડીયોને સીએસકે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

ધોનીના આ સુપરફૈંસનુ નામ જયશરણ છે, જેણે આ વિડીયોમાં બેટ નો ઉપયોગ એક ડ્રમ ની માફક જ કરે છે. વિડીયોમાં તે ડ્રમના બીટ્સને મેચ કરતો નજરે ચઢે છે. જે બેટનો ઉપયોગ અત્યાર સુધી રન બનાવવા માટે અને રન ચેઝ કરવા માટે થતો હતો, તેને તે અહી સીએસકેના થીમ સોંગ પર એક અલગ અંદાજ ને આપવા માટે કરી રહયો છે.

https://twitter.com/ChennaiIPL/status/1314488436380889091?s=20

સાથે એ પણ બતાવી દઇએ કે, ત્રણ વાર ની ટાઇટલ વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સ ની હાલત સિઝન 2020માં કંઇ ખાસ રહી નથી. અત્યાર સુધીમાં છ મેચમાં ફક્ત બે જ જીત તેને નસીબ થઇ શકી છે. ટીમનો મીડલ ઓર્ડર પણ ખાસ દમ નતી દાખવી રહ્યો. સુરેશ રૈનાની ખોટ પણ વર્તાઇ રહી છે. જોકે આ બધા વચ્ચે ચેન્નાઇ ના પ્રશંસકો પણ ટીમ સાથે મજબુતાઇ થી ઉભા છે. એટલે જ તો આવા સમયે પણ જયશરણ પોતાની ક્રિએટીવીટી ના દ્રારા ટીમનુ પ્રોત્સાહન વધારવા માટે ના કામ કરી રહ્યો છે. ચેન્નાઇ નો હવે મુકાબલો વિરાટ કોહલીની ટીમ આરસીબી સાથે થનારો છે.

Published On - 8:56 am, Sat, 10 October 20

Next Article