T-20માં આજે MI vs KKR વચ્ચે ટક્કર, મેચ પહેલા જ બુર્જ ખલીફા પર ચઢ્યા કેકેઆરના રંગ, વિશેષ તસ્વીરોથી કરાઇ સજાવટ

|

Sep 23, 2020 | 5:24 PM

મુંબઇ ઇન્ડીયન્સ  વિરુદ્ધ કોલકત્તા નાઇટ રાઇડર્સની મેચ પહેલા જ દુબઇના સૌથી ઉંચી ઇમારત તરીકે જાણીતા બુર્જ ખલીફા પર જોવા મળ્યો અનોખો નઝારો. બુર્જ ખલીફા કોલકત્તા નાઇટ રાઇડર્સના રંગ થી રંગીન જોવા મળી હતી. ઉંચી ઇમારત બુર્જ ખલીફા પર લાગેલી એલઇડી ડીસ્પ્લે પર પર્પલ અને ગોલ્ડ રંગના કોમ્બીનેશન જોવા મળ્યા હતા. કોલકત્તા નાઇટ રાઇડર્સ ના ખેલાડીઓના […]

T-20માં આજે MI vs KKR વચ્ચે ટક્કર, મેચ પહેલા જ બુર્જ ખલીફા પર ચઢ્યા કેકેઆરના રંગ, વિશેષ તસ્વીરોથી કરાઇ સજાવટ

Follow us on

મુંબઇ ઇન્ડીયન્સ  વિરુદ્ધ કોલકત્તા નાઇટ રાઇડર્સની મેચ પહેલા જ દુબઇના સૌથી ઉંચી ઇમારત તરીકે જાણીતા બુર્જ ખલીફા પર જોવા મળ્યો અનોખો નઝારો. બુર્જ ખલીફા કોલકત્તા નાઇટ રાઇડર્સના રંગ થી રંગીન જોવા મળી હતી. ઉંચી ઇમારત બુર્જ ખલીફા પર લાગેલી એલઇડી ડીસ્પ્લે પર પર્પલ અને ગોલ્ડ રંગના કોમ્બીનેશન જોવા મળ્યા હતા.

કોલકત્તા નાઇટ રાઇડર્સ ના ખેલાડીઓના ફોટા પણ તેમાં દર્શાવ્યા હતા. બુર્જ ખલીફા પર પોતાના રંગો થી કરાયેલી સજાવટ અને ખેલાડીઓની તસ્વીરો જોઇને કોલકતા નાઇટ રાઇડર્સે પણ ખુશી દર્શાવી હતી. જેની તસ્વીરો પણ કલકત્તાએ તેમના ટ્વીટર હેંડલ પર શેર કરી હતી. 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

https://twitter.com/KKRiders/status/1308467720975859712?s=20

ઉલ્લેખનીય છે કે બુધવારે ટી-૨૦ લીગનો પાંચમો મુકાબલો મુંબઇ ઇન્ડિયન્સ અને કલકત્તા વચ્ચે યોજાઇ રહ્યો છે. આ બંને વચ્ચે ની મેચ અબુધાબીમાં શેખ ઝાયદ સ્ટેડીયમમાં રમાનારી છે. સીઝનમાં કેકેઆર તેની પ્રથમ મેચ રમશે અને મુંબઇ તેની બીજી મેચ રમશે. મુંબઇ તેની પહેલી મેચ હારી ચુક્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article