સુરતમાં ક્રિકેટ રમવું યુવકોને ભારે પડયુ, માસ્ક પહેર્યા વગર ક્રિકેટ રમતા 100 લોકોને ફટકારાયો દંડ

|

Sep 27, 2020 | 9:45 PM

સુરતમાં કેટલાક ક્રિકેટપ્રેમીઓ દંડાયા હતા. જી હાં, માસ્ક પહેર્યા વગર ક્રિકેટ રમતા 100 લોકોને દંડ કરાયો હતો. સુરતની ઉધના પોલીસે આ ક્રિકેટપ્રેમીઓને દંડ ફટકારી છોડી મુકયા હતા. કોરોનાના સંક્રમણને પગલે ઉમરા પોલીસે ક્રિકેટપ્રેમીઓને ક્રિકેટ રમતા અટકાવ્યા હતા. Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત […]

સુરતમાં ક્રિકેટ રમવું યુવકોને ભારે પડયુ, માસ્ક પહેર્યા વગર ક્રિકેટ રમતા 100 લોકોને ફટકારાયો દંડ

Follow us on

સુરતમાં કેટલાક ક્રિકેટપ્રેમીઓ દંડાયા હતા. જી હાં, માસ્ક પહેર્યા વગર ક્રિકેટ રમતા 100 લોકોને દંડ કરાયો હતો. સુરતની ઉધના પોલીસે આ ક્રિકેટપ્રેમીઓને દંડ ફટકારી છોડી મુકયા હતા. કોરોનાના સંક્રમણને પગલે ઉમરા પોલીસે ક્રિકેટપ્રેમીઓને ક્રિકેટ રમતા અટકાવ્યા હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Next Article