સુનીલ કુમારે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ગ્રીકો રોમન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી 27 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ

|

Feb 19, 2020 | 12:47 PM

ભારતના સુનીલ કુમારે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં પહેલા જ દિવસે ગ્રીકો રોમન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારા સુનીલ કુમાર ત્રીજો ભારતીય છે. આ પણ વાંચોઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર, બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેરસભાનું આયોજન! Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 […]

સુનીલ કુમારે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ગ્રીકો રોમન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી 27 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ

Follow us on

ભારતના સુનીલ કુમારે એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં પહેલા જ દિવસે ગ્રીકો રોમન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારા સુનીલ કુમાર ત્રીજો ભારતીય છે.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જાહેર, બોપલમાં પોલીસની મંજૂરી વગર જાહેરસભાનું આયોજન!

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોમન રેંન્કિગ સીરિઝમાં ગોલ્ડ મેડલ વિજેતા સુનીલે ફાઈનલમાં કિર્ગિસ્તાનના અજત સલીદિનોચવને હરાવ્યો હતો. આ એકતરફી સ્પર્ધામાં 5-0થી મજબૂત હરીફાઈ દ્વારા તેમણે સુવર્ણ ચંદ્રક પોતાને નામે કર્યો હતો. ગયા વર્ષે 2019માં હારનો સામનો કરતા સુનિલ કુમારને રજત ચંદ્રકથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે સુનિલ કુમારે પોતાના મેડલનો રંગ બદલવામાં સફળ રહ્યો છે. આ સાથે જ ગ્રીકો રોમન કેટેગરીમાં ભારત છેલ્લા 27 વર્ષથી ગોલ્ડ મેડલ માટે રાહ જોઈ રહ્યું હતું. ત્યારે સુનીલ કુમારે આ 27 વર્ષના લાંબા ઈન્તઝારને હવે પોતાના નામ સાથે પુરો કરી દીધો હતો. તેમની પહેલા પપ્પુ યાદવે આ કેટેગરીમાં ભારત માટે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article