1987માં ગાવસ્કરે ન્યુઝીલેન્ડ સામે 85 બોલમાં ફટકારી હતી સદી, જુઓ આ યાદગાર VIDEO

1987માં ગાવસ્કરે ન્યુઝીલેન્ડ સામે 85 બોલમાં ફટકારી હતી સદી, જુઓ આ યાદગાર VIDEO

સુનીલ ગાવાસ્કર એક એવી હસ્તી જેમને ક્રિકેટના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ગુરૂ માને છે અને ભારતીય ક્રિકેટર્સ જેમને પોતાના આદર્શ માને છે. ભાગ્યે જ કોઈને ખબર હશે કે ટેસ્ટ મેચમાં સદીના બાદશાહ ગણાતા સુનિલ ગાવાસ્કરે વન-ડેમાં માત્ર એક જ સદી કરી છે. આજે વાત કરીશું ગાવાસ્કરની આ સદીની. https://www.youtube.com/watch?v=v-SAVuetoms&t=4s આ પણ વાંચો: ધારાસભ્ય […]

TV9 Webdesk11

|

Jun 15, 2019 | 11:18 AM

સુનીલ ગાવાસ્કર એક એવી હસ્તી જેમને ક્રિકેટના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ગુરૂ માને છે અને ભારતીય ક્રિકેટર્સ જેમને પોતાના આદર્શ માને છે. ભાગ્યે જ કોઈને ખબર હશે કે ટેસ્ટ મેચમાં સદીના બાદશાહ ગણાતા સુનિલ ગાવાસ્કરે વન-ડેમાં માત્ર એક જ સદી કરી છે. આજે વાત કરીશું ગાવાસ્કરની આ સદીની.

https://www.youtube.com/watch?v=v-SAVuetoms&t=4s

આ પણ વાંચો: ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ટ્વિટર પર ખોટા સાબિત થશે?, VIDEO પોસ્ટ કરવા મામલે થઈ ફરિયાદ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની અંતિમ લીગ મેચ રમાઈ રહી હતી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. નિર્ધારિત 50 ઓવરમાં ન્યૂઝીલેન્ડે 9 વિકેટે 221 રન બનાવ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જવાબમાં ટીમ ઈન્ડિયા તરફથી ઓપનીંગ કરવા માટે કૃષ્ણમાચારી શ્રીકાંત અને ટેસ્ટ ક્રિકેટમાં શતકોના શહેનશાહ મનાતાં લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર ઉતર્યા. બંન્નેએ આક્રમક બેટિંગ કરી. આ મેચમાં ગાવસ્કરે 88 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી નોટ આઉટ 103 રન બનાવ્યા. આ મેચમાં ગાવસ્કરે માત્ર 85 બોલમાં સદી ફટકારી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati