ઓલિમ્પિક 2020માં એન્ટ્રી મેળવનારા 4 ભારતીય ખેલાડી દીપક પૂનિયા, 86 કિલો વર્ગની કુશ્તીમાં કોલંબિયાના ખેલાડી સામે મળી જીત

|

Sep 21, 2019 | 11:52 AM

ભારતના દીપક પૂનિયાએ આજે વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપના સેમિફાઈનલમાં સ્થાન બનાવી લીધુ છે. સાથે આગામી વર્ષે ટોકિયોમાં આયોજીત ઓલિમ્પિક માટે પણ એન્ટ્રી મેળવી લીધી છે. પૂનિયાએ 86 કિલોગ્રામ ભારવર્ગમાં રોમાંચક રીતે ક્વોટર ફાઈનલના મેચમાં કોલંબિયાના કાર્લોસ મેંડેજને 7-6થી હરાવ્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more બાળકોને You Tube […]

ઓલિમ્પિક 2020માં એન્ટ્રી મેળવનારા 4 ભારતીય ખેલાડી દીપક પૂનિયા, 86 કિલો વર્ગની કુશ્તીમાં કોલંબિયાના ખેલાડી સામે મળી જીત

Follow us on

ભારતના દીપક પૂનિયાએ આજે વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપના સેમિફાઈનલમાં સ્થાન બનાવી લીધુ છે. સાથે આગામી વર્ષે ટોકિયોમાં આયોજીત ઓલિમ્પિક માટે પણ એન્ટ્રી મેળવી લીધી છે. પૂનિયાએ 86 કિલોગ્રામ ભારવર્ગમાં રોમાંચક રીતે ક્વોટર ફાઈનલના મેચમાં કોલંબિયાના કાર્લોસ મેંડેજને 7-6થી હરાવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

આ પણ વાંચોઃ અમેરિકાની યાત્રા પર PM મોદીના વિમાનમાં આ ખામી સર્જાતા 2 કલાક સુધી ફ્રેન્કફર્ટમાં રોકાવવું પડ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ જીતની સાથે દીપક પૂનિયાએ ઓલમ્પિક રમત માટે ક્વોલિફાઈ કરી લીધુ છે. ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ કરનારા 4 ભારતીય છે દીપક પૂનિયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article