T-20: શુ ખરેખર જ ગાવાસ્કરે ડબલ મીનીંગથીજ અનુષ્કા અને વિરાટ પર ટીપ્પણી કરી હતી? સાંભળો સાચી કોંમેન્ટરી શુ હતી?

|

Sep 25, 2020 | 4:04 PM

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી અને તેની પત્નિ અનુષ્કાને લઇને ટીપ્પણી કરી હોવાની વાતે વિવાદ સર્જાયો છે. કોમેન્ટરી દરમ્યાન ગાવાસ્કરે આ બંને વિશે ડબલ મીનીંગના શબ્દો સાથે ટીપ્પણ કરી હોવાને લઇને વિવાદ સર્જાયો હતો. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

T-20: શુ ખરેખર જ ગાવાસ્કરે ડબલ મીનીંગથીજ અનુષ્કા અને વિરાટ પર ટીપ્પણી કરી હતી? સાંભળો સાચી કોંમેન્ટરી શુ હતી?

Follow us on

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી અને તેની પત્નિ અનુષ્કાને લઇને ટીપ્પણી કરી હોવાની વાતે વિવાદ સર્જાયો છે. કોમેન્ટરી દરમ્યાન ગાવાસ્કરે આ બંને વિશે ડબલ મીનીંગના શબ્દો સાથે ટીપ્પણ કરી હોવાને લઇને વિવાદ સર્જાયો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી નો ભલે દેખાવ સારો રહ્યો નથી રહ્યો, કેએલ રાહુલના બે કેચ પણ ડ્રોપ કર્યા હતા. તેમે બેટીંગ દરમ્યાન પણ માત્ર એક જ રન કર્યો હતો. આમ મેચ દરમ્યાન કૌમેન્ટ્રી આપી રહેલા સુનિલ ગાવાસ્કરે અભિનેત્રી અનુષ્કા શર્માને જોડીને એક ટીપ્પણી કરી હોવાની વાત લઇને બીસીસીઆઇ સમક્ષ ગાવાસ્કરને કોમેન્ટ્રી પેનલ થી હટાવવા માટે માંગ કરી છે

હકીકતમાં આ જે કોમેન્ટ કરવામં આવી હતી અને જેની આલોચના  થઇ રહી છે, તે બાબત આમ તો પુરી રીતે ગેરમાર્ગે દોરનારી અને વાહિયાત હોવાનુ જણાઇ રહ્યુ છે. એમની ટીપ્પણીને ખોટી રીતે રજુ કરવામાં આવી રહી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:51 pm, Fri, 25 September 20

Next Article