અદભૂત! મેદાનમાં જે રીતે મહિલા ખેલાડીએ હિંમત દાખવી તેને જોઈને તમે કહેશો કે “વાહ!’

|

Feb 25, 2020 | 2:32 PM

રમતમાં ફેન બનાવવાનું સપનું તો તો બધા ખેલાડીઓનું હોય છે પણ અમુક ખેલાડી ખેલના સમયે કંઈક અનોખું કરીને ફેનનું દિલ જીતી લેતા હોય છે. ક્રિકેટર અનિલ કુંબલેનું પટ્ટીઓથી બાંધેલુ જડ઼બુ તો તમને યાદ હશે જેમણે પોતાની ઇજા કરતા વધુ પ્રાધાન્ય રમતને આપ્યુ હતું. હવે ફુટબોલની દુનિયામાં પણ આવુ જ કંઈક સામે આવ્યુ છે. સ્કોટલેંડની મહિલા […]

અદભૂત! મેદાનમાં જે રીતે મહિલા ખેલાડીએ હિંમત દાખવી તેને જોઈને તમે કહેશો કે વાહ!

Follow us on

રમતમાં ફેન બનાવવાનું સપનું તો તો બધા ખેલાડીઓનું હોય છે પણ અમુક ખેલાડી ખેલના સમયે કંઈક અનોખું કરીને ફેનનું દિલ જીતી લેતા હોય છે. ક્રિકેટર અનિલ કુંબલેનું પટ્ટીઓથી બાંધેલુ જડ઼બુ તો તમને યાદ હશે જેમણે પોતાની ઇજા કરતા વધુ પ્રાધાન્ય રમતને આપ્યુ હતું. હવે ફુટબોલની દુનિયામાં પણ આવુ જ કંઈક સામે આવ્યુ છે. સ્કોટલેંડની મહિલા ફૂટબોલરે પોતાની જ ઇજાને અવગણીને રમત શરૂ રાખી હતી.  જેને લઈને તેમના ચાહકો ભારે વખાણ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

https://twitter.com/stmirrenwfc/status/1230645359866675206?s=20

આ પણ વાંચો :   VIDEO: નર્મદાના રાજપીપળામાં બે આખલાઓની લડાઈમાં વાહનોને પહોંચ્યું નુકસાન

 

સ્કોટલેન્ડની ફૂટબોલ ખેલાડી Jane O’Tooleનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ફુૂટબોલની પાછળ દોડતા ખેલાડી જેનના ઘૂંટણનું હાડકું બહાર નીકળી આવ્યું હતું. તેણી આ દર્દને સહન કરતાં કરતાં રમત ચાલુ રાખી અને પોતાના પગને ફરીથી એજ સ્થિતિમાં લાવી દીધો હતો. આ એવી પળ હતી જ્યારે લોકોએ તેના ખેલના બદલે તેની હિંમતના ફેન થઈ ગયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

St Mirren WFC સ્કોટલેંડની મહિલા ફૂટબોલ ટીમ છે અને જેનએ ટીમની કેપ્ટન છે.  21 ફેબ્રુઆરી મેચ દરમિયાન જેનની સ્થિતી ખરાબ થઇ હતી પણ જેન એક સેકન્ડ હિંમત હારી ન હતી. વીડિયોમાં બરોબર દેખાઈ છે કે માથા પર ઈજાને લઇને ચિંતા નથી પણ ઘૂંટણને સરખો કરવાની જલદી છે. જેના લીધે તેઓ સરળતાથી રમી શકે.  સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યો છે. જેનની ટીમે આ વિડીયો પોસ્ટ કર્યો છે જેના પર લોકો દિલ ખોલીને કમેંટ કરી રહ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article