Sachin Tendulkar શિખવશે Online Cricket, જાણો કઈ રીતે જોડાશો આપ ?

|

Feb 23, 2021 | 3:43 PM

ક્રિકેટ રસિક યુવાનો Sachin Tendulakar પાસેથી ક્રિકેટનું ઓનલાઈન નિ:શુલ્ક પ્રશિક્ષણ મેળવશે. સચિન તેંડુલકરને અનએકેડેમીના બ્રાન્ડ ઍમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે.

Sachin Tendulkar શિખવશે Online Cricket, જાણો કઈ રીતે જોડાશો આપ ?
Sachin Tendulkar

Follow us on

ભારતીય ટીમના પૂર્વ મહાન ક્રિકેટર Sachin Tendulkar Live Intractive Claasની એક સિરીઝના આયોજન માટે સંપૂર્ણ તૈયાર છે, જે Unacademeyના મધ્યમથી ઓનલાઇન ક્લાસ ઉપલબ્ધ થશે. ભારતની પ્રખ્યાત ઓનલાઇન લર્નિંગ એપ્લિકેશન Unacademeyએ ઘોષણા કરી છે છે કે તેને ભારતના મહાન બેટ્સમેન Sachin Tendulkar સાથે આ માટે કરાર પર હસ્તાક્ષર લઈ લીધા છે.

આ કરાર મુજબ Unacademy Learnersને એક લાઇવ ઇન્ટરેક્ટિવ ક્લાસની Free સીરિઝ મળશે. જેના મધ્યમથી ક્રિકેટ રસિક યુવાનો Sachin Tendulakar પાસેથી ક્રિકેટનું ઓનલાઈન નિ:શુલ્ક પ્રશિક્ષણ મેળવશે. સચિન તેંડુલકરને અનએકેડેમીના બ્રાન્ડ ઍમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે.
મીડિયા સાથે વાત કરતા સચિને કહ્યું કે,” હું એક નિશુલ્ક ઓનલાઇન સત્ર પર કામ કરી રહ્યું છું જેમાં કોઈ પણ જોડાય શકે છે. આ વિચાર મારા અનુભવોને દરેક સુધી પહોંચાડવાનો માટેનો છે. મી ઘંન બાળકો સાથે શરીરીક રૂપથી વાત ચિત કરી છે પરંતુ ડીજીટલ વાત-ચિત નો ક્યારેય અનુભવ નથી રહ્યો.હવે આ વિચાર કોઈ સો યુવાઓ સુધી સીમિત નહીં રહે પરંતુ લાખો યુવાઓ સુધી પહોંચશે અને અમારું લક્ષ્ય એ છે કે શિખનારા મને સવાલ કરી શકે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

છેલ્લા અઠવાડિયે સચિનના પુત્ર અર્જુનને IPL2021 માટે Mumbai Indiansએ 20 લાખમાં ખરીદ્યો હતો. ફ્રેન્ચાઇસી દ્વારા પસંદગી બાદ અર્જુન ભારે ઉત્સાહમાં આવી ગયો હતો અને પોતાની પસંદગી બદલ કોચ, માલિક તેમજ દરેક સપોર્ટ કર્તાઓનો આભાર માન્યો હતો.વધુ માં તેને જણાવ્યું હતું કે પોતે નાનપણથી જ MI નો પ્રશંસક રહયો છે.અને MIની ટીમમાંથી રમવા માટે ભારે ઉત્સાહી છે

Next Article