સચિન તેંડુલકરે આપ્યો જવાબ કે કયો ખેલાડી તેને સૌથી વધારે પસંદ છે!

|

Feb 07, 2020 | 5:40 PM

ક્રિકેટના ભગવાન તરીકે નામના પામેલા સચિન તેંડુલકરે એક મોટો ખૂલાસો કર્યો છે. સચિન તેંડુલકરે એ તેના ચાહકોને જણાવી દીધું કે તેમને ક્યો ખેલાડી પસંદ છે અને ક્યા ખેલાડીમાં તેની પોતાની જ ઝલક દેખાય આવે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું રાશિફળ […]

સચિન તેંડુલકરે આપ્યો જવાબ કે કયો ખેલાડી તેને સૌથી વધારે પસંદ છે!

Follow us on

ક્રિકેટના ભગવાન તરીકે નામના પામેલા સચિન તેંડુલકરે એક મોટો ખૂલાસો કર્યો છે. સચિન તેંડુલકરે એ તેના ચાહકોને જણાવી દીધું કે તેમને ક્યો ખેલાડી પસંદ છે અને ક્યા ખેલાડીમાં તેની પોતાની જ ઝલક દેખાય આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

આ પણ વાંચો :   ગીર સોમનાથ: પશુ માટે ચારો લેવા ગયેલાં ખેડૂત પર સિંહણે કર્યો હુમલો, જુઓ VIDEO

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી સચિન તેંડુલકરે કહ્યું કે જ્યારે હું ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેનો મેચ જોઈ રહ્યો હતો ત્યારે સ્ટીવ સ્મિથ આઉટ થયા અને બાદમાં મેં માર્નુસ લાબુશેનની બેટિંગ જોઈ. તેનામાં કોઈ ખાસ વાત છે. તેનું ફૂટવર્ક એકદમ જ યોગ્ય છે. ફૂટવર્ક શારિરીક રીતે નહીં પણ માનસિક રીતે હોય છે. જો સકારાત્મક રીતે નહીં વિચારો તો તમારા પગ નહીં ચાલે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ સચિને ઓસ્ટ્રેલિયાના ખેલાડી માર્નુસ લાબુશેનના વખાણ કર્યા અને કહીં દીધું કે તેઓને પોતાની ઝલક આ ખેલાડીમાં દેખાય છે. સચિને આ જવાબ ત્યારે આપ્યો હતો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કયો ખેલાડી તેમના સૌથી નજીક છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article