IND vs WI: ‘હિટમેન’ રોહિત શર્માએ ફરી કર્યો કમાલ, તોડી દીધો 22 વર્ષ જૂનો રેકોર્ડ

|

Dec 22, 2019 | 2:17 PM

ભારતના હિટમેન રોહિત શર્માએ ફરીથી એક રેકોર્ડ પોતાના રનના આધારે તોડી દીધો છે. રોહિત શર્માએ 22 વર્ષ જૂનો એક રેકોર્ડ તોડી નાખ્યો છે. રવિવારના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડિઝના મેચમાં રોહિત શર્માએ એક વર્ષમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી તરીકે નવો રેકોર્ડ બનાવી દીધો છે. આમ એક વર્ષમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડી તેઓ બની […]

IND vs WI: હિટમેન રોહિત શર્માએ ફરી કર્યો કમાલ, તોડી દીધો 22 વર્ષ જૂનો રેકોર્ડ

Follow us on

ભારતના હિટમેન રોહિત શર્માએ ફરીથી એક રેકોર્ડ પોતાના રનના આધારે તોડી દીધો છે. રોહિત શર્માએ 22 વર્ષ જૂનો એક રેકોર્ડ તોડી નાખ્યો છે. રવિવારના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડિઝના મેચમાં રોહિત શર્માએ એક વર્ષમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી તરીકે નવો રેકોર્ડ બનાવી દીધો છે. આમ એક વર્ષમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડી તેઓ બની ગયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સવાણી અને લખાણી પરિવારે પિતા વિહોણી દીકરીઓના સૂમહ લગ્ન કરાવ્યા

શ્રીલંકાના પૂર્વ કપ્તાન સનથ જયસૂર્યાએ 1997ના વર્ષમાં 2387 રન ફટકાર્યા હતા. આ બાદ કોઈ આ વિક્રમ સુધી પહોંચી શક્યું નહોતું. વર્ષ 2019માં આ રેકોર્ડ તોડવામાં રોહિત શર્માને સફળતા મળી છે. રોહિત સતત સારા પર્ફોમન્સ જોવા મળી રહ્યાં છે અને ધડાઘડ રન બનાવી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોહિત શર્માએ વિશાખાપટ્ટનમ ખાતેના મેચમાં 159 રન કર્યા હતા. આ વર્ષે વનડે ઈન્ટરનેશનલમાં તેની આ 7મી સદી હતી. તેઓ હવે વિશ્વકપમાં સૌથી વધારે સદી ફટકારનાર ખેલાડી બની ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article