AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માએ ફટકારી સિક્સ અને ફેનને વાગ્યો બોલ, ત્યારબાદ શર્માએ કર્યુ કંઈક એવુ કે ફેન થઈ ગઈ ‘ખુશખુશાલ’

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે એજબેસ્ટનમાં રમાયેલી મેચ દરમિયાન દર્શકોની વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ મેચ ભારતીય ટીમે 28 રનથી જીતી લીધી હતી. ત્યારે ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ મેચમાં સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. Birmingham: Rohit Sharma presented a hat with his autograph on it to a spectator Meena, who […]

રોહિત શર્માએ ફટકારી સિક્સ અને ફેનને વાગ્યો બોલ, ત્યારબાદ શર્માએ કર્યુ કંઈક એવુ કે ફેન થઈ ગઈ 'ખુશખુશાલ'
| Updated on: Jul 03, 2019 | 4:26 AM
Share

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે એજબેસ્ટનમાં રમાયેલી મેચ દરમિયાન દર્શકોની વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ મેચ ભારતીય ટીમે 28 રનથી જીતી લીધી હતી. ત્યારે ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ મેચમાં સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.

રોહિત શર્માએ મેચ દરમિયાન એક સિક્સર ફટકારી હતી તો તે બોલ સ્ટેડિયમમાં બેઠેલી દર્શક મીનાને વાગ્યો હતો. ત્યારબાદ રોહિત શર્માએ જે કર્યુ તેનાથી લોકોનું દિલ જીતી લીધુ છે. મેચ ખત્મ થયા પછી રોહિત શર્માએ મીનાની મુલાકાત લીધી હતી અને તેને ઓટોગ્રાફવાળી ટોપી પણ ગિફ્ટ કરી હતી. તે દરમિયાન મીના રોહિત શર્માને મળીને ખુબ ખુશ નજરે આવી રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: ભારે વરસાદને કારણે તૂટ્યો ડેમ 7 ગામમાં પૂરના પાણી ફરી વળ્યા, 2 લોકોના મોત 22 ગુમ

રોહિત શર્માનો એક ફેન માટે આટલો પ્રેમ જોઈને લોકો તેમની ખુબ સરાહના કરી રહ્યાં છે. તે સિવાય પણ મેચ પછી રોહિત શર્માએ 87 વર્ષના ચારૂલતા પટેલને પણ મળ્યા. જે ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે વ્હીલચેર પર સ્ટેડિયમ પહોંચ્યા હતા. તે સિવાય ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેમની મુલાકાત લીધી હતી અને ચારૂલતા પટેલે બંને ખેલાડીઓને આર્શીવાદ પણ આપ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">