ધોની બાદ ટીમ ઇન્ડિયાનો વિકેટ કીપર બનવા માટે સૌથી મોટા દાવેદાર રિષભ પંતના જીવનમાં આવી આ Lady Love !

|

Jan 17, 2019 | 5:33 AM

વર્ષો સુધી ક્રિકેટના ત્રણેય ફૉર્મેટ એટલે કે ટેસ્ટ, વનડે અને ટી-20 મૅચોમાં ભારત તરફથી સ્ટમ્પની પાછળ ધરખમ રીતે ઊભો રહેનાર મહેન્દ્ર સિંહ ધોની હવે ટેસ્ટ મૅચમાંથી નિવૃત્ત થઈ ગયો છે. ટેસ્ટ મૅચમાં વિકેટ કીપર તરીકે ધોનું સ્થાન લીધું છે રિષભ પંતે. વિકેટની પાછળ ઊભા રહીને બૅટ્સમૅનોને પૅવેલિયન ભેગો કરનાર રિષભ પંત ઑસ્ટ્રેલિયામાં પોતાના શાનદાર પ્રદર્શનના […]

ધોની બાદ ટીમ ઇન્ડિયાનો વિકેટ કીપર બનવા માટે સૌથી મોટા દાવેદાર રિષભ પંતના જીવનમાં આવી આ Lady Love !

Follow us on

વર્ષો સુધી ક્રિકેટના ત્રણેય ફૉર્મેટ એટલે કે ટેસ્ટ, વનડે અને ટી-20 મૅચોમાં ભારત તરફથી સ્ટમ્પની પાછળ ધરખમ રીતે ઊભો રહેનાર મહેન્દ્ર સિંહ ધોની હવે ટેસ્ટ મૅચમાંથી નિવૃત્ત થઈ ગયો છે.

ટેસ્ટ મૅચમાં વિકેટ કીપર તરીકે ધોનું સ્થાન લીધું છે રિષભ પંતે. વિકેટની પાછળ ઊભા રહીને બૅટ્સમૅનોને પૅવેલિયન ભેગો કરનાર રિષભ પંત ઑસ્ટ્રેલિયામાં પોતાના શાનદાર પ્રદર્શનના કારણે ચર્ચામાં છે અને પોતે પણ બહુ ઉત્સાહિત છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ભલે ઋષભ પંત હાલમાં વનડે ટીમનો ભાગ નથી અને એટલે જ તે ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ ઑસ્ટ્રેલિયાથી ભારત આવી ગયો છે, પરંતુ ભારત આવતાની સાથે તેને મળી ગઈ છે એક લૅડી લક.

રિષભ પંતે પોતે સોશિયલ મીડિયા પર પોતાની સ્પેશિયલ ફ્રેન્ડની તસવીર શૅર કરી છે.

રિષભે બુધવારે પોતાના ઇંસ્ટાગ્રામ ઍકાઉંટ પર ફોટો શએર કરી છે કે જેમાં તે પોતાની ખાસ મિત્ર સાથે દેખાઈ રહ્યો છે. જોકે રિષભે આ યુવતીની ઓળખનો ખુલાસો નથી કર્યો, પરંતુ ફોટોમાં જે રીતે બંને ક્લોઝ દેખાઈ રહ્યા છે, તે જોતાં પહેલી નજરમાં જ કહી શકાય કે આ યુવત રિષભ પંતની પ્રેમિકા હોઈ શકે છે.

આ પણ વાંચો : 17 જાન્યુઆરીનું રાશિ ફળ : વૃષભ રાશિમાં આવ્યો ચંદ્ર, જાણો કઈ રાશિઓના લોકોને ‘Girl Friend’થી મળશે ફાયદો

ખેર, ફોટોની સાથે ભલે યુવતીની ઓળખ છતી નથી કરવામાં આવી, પરંતુ તેને સૌ ઓળખે છે અને તેનું છે ઈશા નેગી. ઈશા દિલ્હીની એક ઉદ્યોગ સાહસિક અને ઇંટીરિયર ડેકોર ડિઝાઇનર છે. રિષભ અને ઈશાએ એક સાથે પોત-પોતાના ઍકાઉંટ પર આ ફોટો શૅર કરી છે.

રિષભે ફોટો શૅર કરતા લખ્યું છે, ‘જસ્ટ વાંટ ટુ મેક યૂ હૅપ્પી બિકૉઝ યૂ આર ધ રીઝન આઈ એમ સો હૅપ્પી’ એટલે કે હું આપને ખુશ જોવા માંગુ છું, કારણ કે આપ જ તે કારણ છો કે જેનાથી હું બહુ ખુશ છું.

બીજી બાજુ ઈશા નેગીએ પોતાના ઍકાઉંટ પરથી ફોટો શૅર કરતા લખ્યું છે, ‘માય મૅન, માય સોલમેટ, માય બેસ્ટ ફ્રેંડ, ધ લવ ઑફ માય લાઇફ@rishabhpant’ એટલે કે મારા અભિન્ન મિત્ર, મારા સૌથી સારા મિત્ર, મારા જીવનનો પ્રેમ rishabhpant.

[yop_poll id=629]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article