AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAKvsSA: ફખર જમાન આઉટ વિવાદ, મિયાંદાદે કહ્યું વિકેટ પ્રત્યે ક્રિકેટરને પ્રેમિકા જેટલો લગાવ હોવો જોઈએ

પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા (Pakistan vs South Africa) વચ્ચે ત્રણ મેચોની સિરીઝની બીજી વન ડે મેચમાં ફખર જમાન (Fakhar Zaman) જે રીતે રન આઉટ થયો હતો, તેને લઈને ખૂબ વિવાદ સર્જાયો હતો. ફખર જમાન 193 રન બનાવીને દક્ષિણ આફ્રિકાની સામે અંતિમ ઓવરની પ્રથમ બોલ પર રન આઉટ થયો હતો.

PAKvsSA: ફખર જમાન આઉટ વિવાદ, મિયાંદાદે કહ્યું વિકેટ પ્રત્યે ક્રિકેટરને પ્રેમિકા જેટલો લગાવ હોવો જોઈએ
Fakhar Zaman-Javed Miandad
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 07, 2021 | 4:14 PM
Share

પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા (Pakistan vs South Africa) વચ્ચે ત્રણ મેચોની સિરીઝની બીજી વન ડે મેચમાં ફખર જમાન (Fakhar Zaman) જે રીતે રન આઉટ થયો હતો, તેને લઈને ખૂબ વિવાદ સર્જાયો હતો. ફખર જમાન 193 રન બનાવીને દક્ષિણ આફ્રિકાની સામે અંતિમ ઓવરની પ્રથમ બોલ પર રન આઉટ થયો હતો. જેના બાદ પાકિસ્તાનની ટીમે 17 રનથી હાર સહન કરવી પડી હતી.  આ રન આઉટને લઈને દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડીકોક (Quinton de Kock)ની રમત ભાવના પર પણ સવાલ ઉઠાવાયા હતા. પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) સહિત અનેક પૂર્વ ક્રિકેટરોએ ડિકોકને ખૂબ સંભળાવી હતી. જોકે આ મામલે પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદે પણ કંઈક અલગ જ વાત રાખી છે.

જાવેદ મિયાંદાદે ફખર જમાનને જ આડેહાથ લઈ લીધો હતો. મિયાંદાદે ફખરને પણ દોષી ગણાવ્યો હતો. મીડિયા રિપોર્ટનુસાર મિયાંદાદે કહ્યુ હતુ કે, તમે બોલથી નજર હટાવી શકતા નથી. તમારો વિકેટથી એટલો જ પ્રેમ હોવો જોઈએ, જેટલો તમને તમારી માશૂકા માટે હોય છે. જો આમ હોત તો તમે આ રીતે રન આઉટ થઈ શકો નહીં. અમે પણ આમ કરતા હતા. હું જોતો કે બોલને સ્ટ્રાઈકર એન્ડ પર થ્રો કરી રહ્યો છુ, પરંતુ બોલને હકીકતમાં નોન સ્ટ્રાઈકર એન્ડ પર થ્રો કરતો હતો. જેનાથી વિરોધી બેટ્સમેન આઉટ થઈ જાય. આ ચાલાકી માનવી જોઈએ.

મેચ બાદ જ્યારે ખુદ ફખરે પણ કહ્યુ હતુ કે, જે રીતે તે રન આઉટ થયો છે. તેમાં ભૂલ ડીકોકની નહીં, પરંતુ પોતાની હતી. ફખર રન પૂરો કરવાનો હતો, ત્યારે જ નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઈશારો કર્યો હતો અને ફખરે પાછળ ફરીને જોયુ અને તે પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. લક્ષ્યનો પીછો કરતા ફખરે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવવાનો વિશ્વ રેકોર્ડ પણ તે ઈનીંગ સાથે પોતાના નામે કરી લીધો હતો.

આ પણ વાંચો: IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કોરોનાએ ચિંતા વધારી મૂકી, પડીક્કલ બાદ સેમ્સ કોરોના સંક્રમિત

ગાંધીનગરની પણ અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની પણ અનેક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">