England v Pakistan Cricket Match: આ કારણથી ઈંગ્લેન્ડની ટીમ હારી અને પાકિસ્તાન બાજી મારી ગયું

|

Jun 07, 2019 | 6:49 AM

વિશ્વકપ 2019માં પાકિસ્તાને ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર 14 રનથી હરાવ્યું છે. જેની સાથે પાકિસ્તાને વિશ્વકપમાં ફરી એન્ટ્રી કરી છે. ઈગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ સુધીમાં 334 રન બનાવી શકી હતી. ઈંગ્લેન્ડની ટીમમાંથી બટલર અને રૂટે સદી પણ ફટકારી હતી. આમ છતાં પાકિસ્તાન વિરુદ્ધ હારવું પડ્યું છે. 349 રનના લક્ષ્ય સાથે ઈંગ્લેન્ડના ખેલાડીઓએ શરૂઆત […]

England v Pakistan Cricket Match: આ કારણથી ઈંગ્લેન્ડની ટીમ હારી અને પાકિસ્તાન બાજી મારી ગયું

Follow us on

વિશ્વકપ 2019માં પાકિસ્તાને ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર 14 રનથી હરાવ્યું છે. જેની સાથે પાકિસ્તાને વિશ્વકપમાં ફરી એન્ટ્રી કરી છે. ઈગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ સુધીમાં 334 રન બનાવી શકી હતી. ઈંગ્લેન્ડની ટીમમાંથી બટલર અને રૂટે સદી પણ ફટકારી હતી. આમ છતાં પાકિસ્તાન વિરુદ્ધ હારવું પડ્યું છે. 349 રનના લક્ષ્ય સાથે ઈંગ્લેન્ડના ખેલાડીઓએ શરૂઆત તો કરી પણ ઓપનિંગ ખેલાડીઓએ જ નિરાશાજનક બેટિંગ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચોઃ વિશ્વકપમાં ઈંગ્લેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમ ભગવા રંગની જર્સી સાથે ઉતરશે, લોકોએ ટ્વિટર આપી આવી પ્રતિક્રિયા

TV9 Gujarati

 

તો ત્રીજી ઓવરના પહેલા બોલ પર જ જેસન રોય 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જે બાદ રુટ અને બેયરસ્ટોએ 48 રન બનાવીને રમતને આગળ વધારી હતી. તો ઈંગ્લેન્ડને બીજો ઝટકો ટીમના 60 રન થતાની સાથે જ લાગ્યો હતો. બેયરસ્ટો પણ 32 રન બનાવીને ચાલતો થયો હતો. બેયરસ્ટો પછી મોર્ગન મેદાનમાં ઉતરતાની સાથે એટલે 9 રન બનાવતાની સાથે પાછું ફરવું પડ્યું હતું. તો પાંચમાં સ્થાને બેટિંગ માટે સ્ટોક્સ આવ્યો હતો. જેને પણ 13 રનના ટૂંકા સ્કોર સાથે મેદાન છોડવું પડ્યું હતું.

આવી રીતે એક પછી એક ખેલાડીઓને પવેલિયનમાં પાછા ફરવું પડતું હતું. પાકિસ્તાનના બેસ્ટમેનમાં મોહમ્મદ હફીઝનો અનુભવ કામ આવ્યો હતો. હફીઝે 62 બોલમાં 84 રન બનાવ્યા હતા. તો બાબરે પણ 63 રનની લાંબી બેટિંગ કરી હતી. ઈંગ્લેન્ડ પોતાની જ ધરતી પર હાર મેળવતા નિરાશ થયું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:46 am, Tue, 4 June 19

Next Article