Pune : ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન, સારા તેંડુલકર પણ દર્શકોની ગેલેરીમાં મેચની મજા માણતી જોવા મળી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં મેચ રમાઈ રહી છે. આવી સ્થિતિમાં સારા પણ મેચ જોવા પુણે સ્ટેડિયમ પહોંચી, સચિન તેંડુલકરની દીકરી સારા (Sara Tendulkar) પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.
ચાહકો પણ સોશિયલ મીડિયા પર સારા વિશે કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની મેચ પહેલા 3 મેચ જીતી હતી.જ્યારે બાંગ્લાદેશ સામેની મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો : Breaking News : ભારતને મોટો ફટકો, ઈજાના કારણે હાર્દિક પંડયા ન્યુઝીલેન્ડ સામેની મેચમાંથી થયો બહાર
ELON MUSK has changed the LIKE BUTTON to celebrate INDIA victory
Tap to check it …. It’s working
INDIA INDIA INDIA #ICCCricketWorldCup #umpire Sara Tendulkar Shreyas Chase Master #Trisha 48th ODI #ViratKohli #INDvBAN #INDvsBAN #indiavsbangladesh #KLRahul… pic.twitter.com/k3X1kI10Bi
— Abdul (@RolexbhaisirSir) October 19, 2023
જોકે, બાંગ્લાદેશનો નિર્ણય સાચો સાબિત થયો જ્યારે ટીમના ઓપનર લિટન દાસ અને તંજીદ હસને પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી. પરંતુ આ પછી ભારતીય બોલરોએ મેચમાં ધમાકેદાર વાપસી કરી હતી.
Look who is here to support Team India today?#Saratendulkar #Shubmangill #Teamindia pic.twitter.com/rQJsVXsUHg
— Cricket Gyan (@cricketgyann) October 19, 2023
Sara Tendulkar in the stands. pic.twitter.com/H0N5KWToiA
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2023
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન સારા તેંડુલકર પણ દર્શકોની ગેલેરીમાં જોવા મળી હતી, જેના પછી ફેન્સ સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શકિલ અલ હસન ભારત સામેની મેચમાં ટીમનો ભાગ નથી. શાકિબ ઈજાના કારણે આજની મેચ રમી રહ્યો નથી. તેના સ્થાને નઝમુલ હુસૈન શાંતો બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરી રહ્યા છે. બીજી તરફ બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : Virender Sehwag FamilyTree : ક્રિકેટર સોશિયલ મીડિયા પર રમુજી પોસ્ટ કરતો રહે છે, પુત્ર તો પિતાથી પણ નીકળ્યો આગળ
Published On - 4:46 pm, Fri, 20 October 23