AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે રામ રામ ભાઈ સારાને બોલનાર અંકિત બૈયાનપુરિયા, PM મોદીનો આ વીડિયો દિલ જીતી લેશે

નરેન્દ્ર મોદી (pm modi)એ 1 ઓક્ટોબરને સ્વચ્છતા દિવસ તરીકે જાહેર કર્યો છે અને આ દિવસથી ભારતમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે. આ દિવસે પીએમ મોદીએ સમગ્ર દેશને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવાની અપીલ કરી હતી અને એક કલાક સ્વચ્છતા માટે ફાળવવાનું કહ્યું હતું.

કોણ છે રામ રામ ભાઈ સારાને બોલનાર અંકિત બૈયાનપુરિયા, PM મોદીનો આ વીડિયો દિલ જીતી લેશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 2:36 PM
Share

જ્યારથી ભારતની સત્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી છે ત્યારથી તેમણે સ્વચ્છતા પર ભાર મૂક્યો છે અને તેઓ તેને સતત આગળ લઈ રહ્યા છે. તેમની સરકાર આવતાની સાથે જ મોદીએ ગાંધી જયંતિ એટલે કે 2જી ઓક્ટોબરને સ્વચ્છતા દિવસ તરીકે જાહેર કર્યો છે.અનેક લોકો તેમની સાથે આવ્યા છે. જેમાં વડાપ્રધાને ભારતીય કુસ્તીબાજ અંકિત બૈયનપુરિયા સાથે મળીને સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તેણે અંકિત (Ankit Baiyanpuria) સાથે સફાઈ કરી અને અંકિત પાસેથી તેની ફિટનેસના રહસ્યો પણ શીખ્યા. અંકિત માત્ર કુસ્તીબાજ જ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર પણ ઘણો ફેમસ થઈ ગયો છે. તેનું કારણ તેની 75 દિવસની હાર્ડ ચેલેન્જ છે.

આ પણ વાંચો : Breaking News: PM મોદીએ સ્વચ્છતા અભિયાનમાં લીધો ભાગ, ટ્વીટ કર્યો VIDEO

વડાપ્રધાને ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં નરેન્દ્ર મોદી અને અંકિત સાથે જોવા મળી રહ્યા છે અને પાર્કમાં સાફ સફાઈ કરી રહ્યા છે. આ વીડિયોમાં અંકિત અને વડાપ્રધાન સાફ-સફાઈની સાથે સાથે ફિટનેસને લઈને પણ વાત કરી રહ્યા છે.

(pm modi : twitter)

વડાપ્રધાને જાણ્યું અંકિતના ફિટનેસનું રહસ્ય

આ વીડિયોમાં વડાપ્રધાને અંકિતના ફિટનેસના વખાણ કર્યા છે. અને તેનું શેડ્યુલ પણ પુછ્યું છે. અંકિત 75 હાર્ડ ચેલેન્જનું કારણ ખુબ ફેમસ થયો છે. મોદીએ આ વિશે અંકિત સાથે વાત કરી અને તેને કહ્યું કે. આ ચેલેન્જ છે શું. અંકિત પોતાનો જે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. તેની શરુઆત રામ-રામ સારાંયેને બોલી કરે છે. વડાપ્રધાને અંકિતને પુછ્યું કે, તારા ફિટનેસ પાછળ કેટલો સમય કાઢે છો તો અંકિતે કહ્યું તે 3 થી 4 કલાક પોતાના ફિટનેસ માટેનો સમય કાઢે છે.

અંકિતનું સપનું સાકાર થયું

અંકિતે કહ્યું કે તેમનું સપનું વડાપ્રધાનને મળવાનું હતું જે પૂરું થયું છે. અંકિતે કહ્યું કે વડાપ્રધાને રમતગમત અંગે ઘણું કર્યું છે, ખેલો ઈન્ડિયા, ફિટ ઈન્ડિયા અભિયાન શરૂ કર્યું છે, જેણે દેશના ઘણા ખેલાડીઓને પ્રેરણા આપી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">