જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં આજે ગુજરાતની ટક્કર આસામ સામે

|

Jun 23, 2022 | 10:32 AM

આજથી જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ (National Football Championship)આસામમાં શરુ થઈ રહેલ છે. આજે ગુજરાતની મહિલા ફુટબોલની બીજી મેચ આસામમાં રમાઈ રહી છે

જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં આજે ગુજરાતની ટક્કર આસામ સામે
જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં આજે ગુજરાતની ટક્કર આસામ સામે
Image Credit source: Tv 9 gujarati

Follow us on

Gujarat Football Team : આસામ જુનિયર અંડર-17 મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ (National Football Championship) 18 જૂનથી પાંચ સ્થળોએ યોજાય રહેલી છે.આસામ ફૂટબોલ એસોસિએશન (AFA) આસામ સરકારના રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના સહયોગથી ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા આયોજિત ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ છે. આજે ગુજરાતની બીજી ટક્કર છે, જે આસામ સાથે છે.ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ (Gujarat Football Team) G ગ્રુપમાં છે, આ ગ્રુપમાં ગુજરાત, હરિયાણા, પુડુચેરી અને આસામની ટીમ વચ્ચે ટક્કર થશે. ગુજરાતને પ્રથમ મેચમાં હરિયાણા સામે હાર મળી હતી , ત્યારે આજે ગુજરાતની મહિલા ફુટબોલ ટીમની બીજી મેચ આસામ સામે છે,

ટીમોને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી

આસિસ્ટન્ટ કોચ તરીકે મોહમ્મદ રિઝવાન તેમજ ગુજરાત ફુટબોલ ટીમના હેડ કોચ તરીકે કલ્પના દાસ ટીમની આગેવાની કરશે. ફૂટબોલ ચેમ્પિયનશિપ નેહરુ સ્ટેડિયમ ઉપરાંત, સરુસજાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ગ્રાઉન્ડ સોનાપુર (ગુવાહાટીની બહાર) ખાતે લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ એજ્યુકેશન અને ઉદલગુરી જિલ્લામાં દિમાકુચી આ ગેમ્સનું આયોજન કરાશે. ટૂર્નામેન્ટમાં યજમાન આસામની ટીમ સહિત અંદાજે 34 ટીમો ભાગ લેશે. ટીમોને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી છે

23 જૂન ગુજરાત V/S આસામ

25 જૂન ગુજરાત V/S પુડુચેરી

આ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે

શિલ્પા કેપ્ટન

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

માયા વાઇસ કેપ્ટન

માહી ગોલકીપર

યાના ગોલકીપર

તુલસી, જીલ, મુસ્કાન, દિયા,મિસ્બાબાનુ, સપના, જાનકી,  દિપીકા, ખુશ્બુ, મમતા, રાજેશ્વરી, અંજલિ, સ્નેહા, દિયા દવે, યશ્વી, ડેનિશા, આ ગ્રુપમાં હવે ગુજરાતની ટક્કર પુડુચેરી વચ્ચે થશે.21 જૂને ગુજરાતની પ્રથમ મેચ હરિયાણા સામે હતી જેમાં ગુજરાતની ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હરિયાણાની મેચ આસામના દિમાકુચી સ્ટેડિયમ (DIMAKUCHI STADIUM)માં રમાઈ હતી.આ મેચમાં હરિયાણા 5-1થી જીત મેળવી હતી. ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમને લગતી તમામ માહિતી જોવા માટે તમે Tv9 ગુજરાતી વેબસાઈટ, યુટ્યુબ ચેનલ, ઈન્સ્ટ્રાગ્રામ, ટ્વિટર પર જોઈ શકો છો.

Next Article