AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 48 ટીમ, 104 મેચ અને 3 યજમાન, FIFA World Cup 2026ની દરેક માહિતી જાણો

FIFA World Cup 2026નું આયોજન 11 જૂન થી 19 જૂન સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં થશે. આ વખતે 48 ટીમમાં કુલ 104 મેચ રમશે. ભારતીય ફુટબોલ ચાહકો ક્યારે અને ક્યાં આ ફુટબોલની મહાકુંભની લાઈવ મેચ જોઈ શકશે. ચાલો જાણીએ.

Breaking News  : 48 ટીમ, 104 મેચ અને 3 યજમાન, FIFA World Cup 2026ની દરેક માહિતી જાણો
| Updated on: Jun 09, 2026 | 2:43 PM
Share

ફુટબોલ ચાહકોની આતુરતાનો હવે અંત આવશે. FIFA World Cup 2026નું આયોજન 11 જૂન થી 19 જૂલાઈ સુધી અમેરિકા,કેનેડા અને મેક્સિકોમાં થશે. આવું પહેલી વખત જોવા મળશે કે, વર્લ્ડકપમાં 48 ટીમ ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં કુલ 104 મેચ 16 શહેરોમાં રમાશે. આ વખતે ટૂર્નામેન્ટ સંપૂણ ફોર્મેટ બદલાયું છે. 48 ટીમને 12 ગ્રુપમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપમાં 4-4 ટીમ હશે. ગ્રુપ સ્ટેજ બાદ દરેક ગ્રુપની ટોપ-2 ટીમ અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી 8 ત્રીજા સ્થાનની ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચશે. ત્યારબાદ રાઉન્ડ ઓફ 32, રાઉન્ડ ઓફ 16સ ક્વાર્ટર ફાઈનલ,સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમાશે.

ટૂર્નામેન્ટની પહેલી મેચ 11 જૂન ભારતીય સમય અનુસાર 12 જૂન મેક્સિકો સિટીના એસ્ટાડિયા એઝ્ટેકા સ્ટેડિયમમાં મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ફીફા વર્લ્ડકપની ફાઈનલ મેચ 19 જૂલાઈના રોજ ન્યુયોર્ક ન્યુ જર્સીની મેટલાઈફ સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ચાહકો આ ટૂર્નામેન્ટ ખુબ ખાસ

ભારતીય ફુટબોલ ટીમ આ વખતે પણ ફીફા વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરી શકી નથી. પરંતુ ભારતીય ચાહકો આ ટૂર્નામેન્ટ ખુબ ખાસ રહેશે કે, કારણ કે, આર્જેન્ટીના,બ્રાઝીલ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ,સ્પેન અને પોર્ટુગલ જેવી દિગ્ગજ ટીમો ખિતાબ માટે ટકરાશે.ફુટબોલ ચાહકોને અંદાજે 39 દિવસ સુધી મેચ જોવા મળશે. ભારતીય ફુટબોલ ચાહકો ફીફા વર્લ્ડકપ 2026 ઝી નેટવર્ક અને ડિઝિટલ પ્લેટફોર્મ પર જોઈ શકશે. (Unite8 Sports & ZEE5)

સૌથી મોંઘી ટ્રોફી

ભારતીય ફુટબોલ ચાહકો ફીફા વર્લ્ડકપ 2026ની મેચ જોવી હોય તો. સાંજે 12.30 કલાકે પહેલી મેચ શરુ થશે. ત્યારબાદ સવારે 3.30 કલાકે,સવારે 6.30 કલાકે, સવારે 7.30 કલાકે મેચ જોઈ શકશે. ભારતમાં ચાહકો મોડી રાતથી લઈ વહેલી સવાર સુધી મેચ જોઈ શકશે. વિશ્વની કોઈપણ રમતમાં સૌથી મોંઘી ટ્રોફી ફિફા વર્લ્ડ કપમાં આપવામાં આવે છે, અને તેની કિંમત તમને આશ્ચર્યચકિત કરી દેશે. સૌ પ્રથમ, અમે તમને જણાવી દઈએ કે આ ટ્રોફી 18 કેરેટ સોનાથી બનેલી છે અને તેમાં 6.175 કિલોગ્રામ સોનું છે. તેનો આધાર લીલા મેલાકાઇટ પથ્થરોના બે સ્તરોથી બનેલો છે.

આ જ કારણ છે કે, દરેક વર્લ્ડ કપ ફાઇનલ પછી, ટ્રોફી વિજેતા ટીમને રજૂ કરવામાં આવે છે અને પછી પાછી લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેને ઝુરિચમાં ફિફાના હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે. ત્યારબાદ વિજેતા ટીમને ટ્રોફીની એક રેપ્લિકા ટ્રોફી આપવામાં આવે છે, જે તેઓ રાખે છે.

Breaking News : FIFA વર્લ્ડ કપ ખતરામાં! ઇંગ્લેન્ડ ટીમના બેઝ નજીક થયો ગોળીબાર, 9 લોકો ઘાયલ અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
g clip-path="url(#clip0_868_265)">