ઓલમ્પિકમાં ટી-20 ક્રિકેટને સામેલ કરવાની કવાયત, રાહુલ દ્રવિડે આપી આ સલાહ

|

Nov 14, 2020 | 10:47 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવીડે ઓલમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાને લઈને સલાહ આપી છે. ટી-20 ક્રિકેટને ઓલમ્પિકમાં સામેલ કરવા માટેની ચર્ચા ઉઠવા પામી છે. આઈસીસીએ વર્ષ 2018માં આને લઈને સર્વે પણ કર્યો હતો, જેમાં 87 ટકા પ્રશંસકોએ કહ્યુ હતુ કે તેઓ ઓલમ્પિકમાં ક્રિકેટને રમાતી જોવા ઈચ્છી રહ્યા છે. BCCI હાલમાં ઓલમ્પિકમાં પોતાની ટીમને મોકલવાને […]

ઓલમ્પિકમાં ટી-20 ક્રિકેટને સામેલ કરવાની કવાયત, રાહુલ દ્રવિડે આપી આ સલાહ

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવીડે ઓલમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાને લઈને સલાહ આપી છે. ટી-20 ક્રિકેટને ઓલમ્પિકમાં સામેલ કરવા માટેની ચર્ચા ઉઠવા પામી છે. આઈસીસીએ વર્ષ 2018માં આને લઈને સર્વે પણ કર્યો હતો, જેમાં 87 ટકા પ્રશંસકોએ કહ્યુ હતુ કે તેઓ ઓલમ્પિકમાં ક્રિકેટને રમાતી જોવા ઈચ્છી રહ્યા છે. BCCI હાલમાં ઓલમ્પિકમાં પોતાની ટીમને મોકલવાને લઈને ઉત્સુક નથી લાગી રહી. ક્રિકેટને વર્ષ 2010 અને 2014માં એશિયાઈ ખેલોમાં સામેલ કરવામાં આવી હતી, પરંતુ બીસીસીઆઈ પોતાની ટીમને નહોતી મોકલી.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે કહ્યુ છે કે, મને લાગે છે કે જો ક્રિકેટ ઓલમ્પિક રમત બની જાય છે તો આ વાત શાનદાર છે કારણ કે 75 દેશ છે, જ્યાં ટી-20 ક્રિકેટ રમવામાં આવે છે તો સ્વાભાવિક વાત છે કે આની સાથે હરિફાઈ અને પડકાર પણ આવશે. અમે હાલમાં જ જોયુ છે કે આઈપીએલની સફળતાનું રાજ પણ પીચ હતી કે જેની પર મેચ રમાઈ હતી. જો આપ સુવિધાઓને યોગ્ય રીતે ઉપલબ્ધ કરાવી શકો છો તો કેમ નહી. હું ટી-20 ક્રિકેટના વિસ્તારને માટે તૈયાર છુ. જો આ કાર્યક્રમ પણ સામેલ કરી શકાય છે, જો સંભવ હોય તો ક્રિકેટ ઓલમ્પિકમાં આવવુ જોઇએ જેમાં થોડો સમય લાગશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: IND vs AUS: ઓસ્ટ્રેલીયા પહોંચેલી ટીમ ઈન્ડિયાએ કોરોના પરીક્ષણ કર્યા બાદ પ્રેકટીસ શરુ કરી દીધી, જુઓ તસ્વીરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article