VIDEO:કેપ્ટન કૂલ ધોનીએ 16 વર્ષના ક્રિકેટ કેરિયરમાં ખોલ્યું આ સૌથી મોટું રહસ્ય!

|

Oct 17, 2019 | 1:33 PM

પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેની ભાવનાઓ કાબૂમાં રાખવા માટે જાણીતો છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તે ક્રોધિત નથી થતો. તેના કારણે તેને મિસ્ટર કૂલ પણ કહેવામાં આવે છે. એક કાર્યક્રમ તેણે કહ્યું કે, તેનામા પણ અન્ય લોકોની જેમ જ ભાવનાઓ ઝડપથી આવે છે પરંતુ તે તેને નિયંત્રિત કરે છે. ધોનીએ કહ્યું કે ભાવનાઓ તે […]

VIDEO:કેપ્ટન કૂલ ધોનીએ 16 વર્ષના ક્રિકેટ કેરિયરમાં ખોલ્યું આ સૌથી મોટું રહસ્ય!

Follow us on

પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેની ભાવનાઓ કાબૂમાં રાખવા માટે જાણીતો છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તે ક્રોધિત નથી થતો. તેના કારણે તેને મિસ્ટર કૂલ પણ કહેવામાં આવે છે. એક કાર્યક્રમ તેણે કહ્યું કે, તેનામા પણ અન્ય લોકોની જેમ જ ભાવનાઓ ઝડપથી આવે છે પરંતુ તે તેને નિયંત્રિત કરે છે. ધોનીએ કહ્યું કે ભાવનાઓ તે અન્ય લોકો કરતા સારી રીતે કાબૂ કરી શકે છે. જુલાઈમાં પૂર્ણ થયેલા વિશ્વકપ બાદ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. એવુ માનવામાં આવી રહ્યું છે કે તે ડિસેમ્બરમાં પરત ફરશે. ધોનીએ કહ્યું, કે તેણે પરિણામો કરતા તેના માટે કરવામાં આવતા પ્રયાસો પર વધુ ભાર મુક્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દિવાળી પહેલાં જ ખરીદી લો સોનું! દિવાળી પર વધી શકે છે સોનાના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:32 pm, Thu, 17 October 19

Next Article