આમ્રપાલી ગ્રુપ પર મહેન્દ્ર સિંહ ધોની વરસ્યાં, રૂ. 40 કરોડ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

કેપ્ટન કૂલ તરીકે જાણીતાં મહેન્દ્ર સિંહ ધોનીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આમ્રપાલી ગ્રુપની વિરૂદ્ધ ધોની એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને તેમાં કહેવામાં આવ્યું કે, આમ્રપાલી ગ્રુપ પાસેથી તેમને રૂ. 40 કરોડ લેવાના બાકી નીકળે છે. ધોનીની તરફથી અરજી કરવામાં આવી છે કે લાંબા સમય સુધી કંપનીનો ચહેરો રહ્યા. પરંતુ તેમને પૈસા ચૂકવવામાં […]

આમ્રપાલી ગ્રુપ પર મહેન્દ્ર સિંહ ધોની વરસ્યાં, રૂ. 40 કરોડ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
Follow Us:
| Updated on: Mar 27, 2019 | 8:52 AM

કેપ્ટન કૂલ તરીકે જાણીતાં મહેન્દ્ર સિંહ ધોનીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આમ્રપાલી ગ્રુપની વિરૂદ્ધ ધોની એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને તેમાં કહેવામાં આવ્યું કે, આમ્રપાલી ગ્રુપ પાસેથી તેમને રૂ. 40 કરોડ લેવાના બાકી નીકળે છે.

ધોનીની તરફથી અરજી કરવામાં આવી છે કે લાંબા સમય સુધી કંપનીનો ચહેરો રહ્યા. પરંતુ તેમને પૈસા ચૂકવવામાં આવ્યા નથી. આમ્રપાલી ગ્રુપ પર પોતાના હજારો હોમ બાયર્સને ઠગવાનો આરોપ છે અને તેમને ઘર નહીં આપ્યાનો આરોપ છે. તેની વિરૂદ્ધ હોમ બાયર્સ એ પણ સુપ્રીમ કોર્ટમાં દરવાજા ખખડાવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પોતાની અરજીમાં ધોનીએ કહ્યું કે તેઓ 2009 થી 2015 સુધી આમ્રપાલી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા, ત્યારે તેમની સાથે ઘણા કરાર કર્યા હતા. 2016મા જ્યારે આમ્રપાલી ગ્રુપમાંથી અલગ થયા તો કંપનીની તરફથી બાકી નાણાં ચૂકવવામાં આવ્યા નહીં.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું ‘મિશન શક્તિ’ છે શું ? જેને સમગ્ર દેશની ધડકન વધારી દીધી

અત્રે નોંધનીય છે કે, આમ્રપાલી ગ્રુપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે પણ આકરું વલણ અપનાવ્યું હતું. ગયા વર્ષે ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર જ આમ્રપાલી ગ્રૂપના ડાયરેકટર અનિલ કુમાર શર્મા, શોવ પ્રિયા, અને અજય કુમારની ધરપકડ કરી લેવાઇ હતી. આમ્રપાલી હોમ બાયર્સનો મામલો હજુ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">