IPL પહેલાં જ MS ધોનીએ 5 બોલમાં ફટકારી 5 સિક્સ, જુઓ VIDEO

|

Mar 06, 2020 | 6:12 PM

ધોનીના ચાહકો તેમની રાહ જોઈ રહ્યાં છે ક્યારેય ફરીથી ધોની મેદાનમાં ઉતરે અને પોતાના બેટથી કમાલ બતાવે. આઈપીએલમાં ધોની પોતાનું પ્રદર્શન કરશે અને 8 મહિનાના લાંબા સમય બાદ તેઓ ફરીથી મેદાનમાં ઉતરશે. હાલ તેઓ ચેન્નઈ ખાતે અભ્યાસ કરી રહ્યાં છે. 2 માર્ચથી ધોની મેદાનમાં પરસેવો પાડી રહ્યાં છે કે જેના લીધે સારું પ્રદર્શન કરી શકાય. […]

IPL પહેલાં જ MS ધોનીએ 5 બોલમાં ફટકારી 5 સિક્સ, જુઓ VIDEO

Follow us on

ધોનીના ચાહકો તેમની રાહ જોઈ રહ્યાં છે ક્યારેય ફરીથી ધોની મેદાનમાં ઉતરે અને પોતાના બેટથી કમાલ બતાવે. આઈપીએલમાં ધોની પોતાનું પ્રદર્શન કરશે અને 8 મહિનાના લાંબા સમય બાદ તેઓ ફરીથી મેદાનમાં ઉતરશે. હાલ તેઓ ચેન્નઈ ખાતે અભ્યાસ કરી રહ્યાં છે. 2 માર્ચથી ધોની મેદાનમાં પરસેવો પાડી રહ્યાં છે કે જેના લીધે સારું પ્રદર્શન કરી શકાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

https://twitter.com/StarSportsTamil/status/1235814980944945153?s=20


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :  યસ બેંકને કેવી રીતે બચાવશે સરકાર? નાણા મંત્રી નિર્મલા સિતારમણે આપી જાણકારી

ખાનગી સ્પોર્ટસ ચેનલે એક વીડિયો શેર કર્યો છે. જેમાં ધોની અભ્યાસ કરી રહ્યાં છે અને તેઓએ 5 બોલમાં 5 સિક્સ ફટકારી છે. જો કે આ વીડિયોમાં નક્કી કરી શકાયું નથી કે તેઓ બોલરની સામે બેટિંગ કરી રહ્યાં છે મશીનની સામે. ધોનીના આ પ્રદર્શનનો વીડિયો જોઈને તેના ચાહકોમાં ફરીથી ઉત્સાહ જાગ્યો છે. આઈપીએલ 29 માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે અને તેમાં પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચટે યોજાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

ધોનીએ અત્યારસુધી 190 આઈપીએલ મેચ રમ્યા છે અને તેમાં 4432 રન બનાવ્યા છે. આઈપીએલના પોતાના કરિયરમાં ધોનીએ 23 ફિફટી ફટકારી છે. જો કે ધોનીના ચાહકો ઈચ્છી રહ્યાં છે તે ફરીથી ફોર્મમાં આવે અને તેને ભારતીય ટીમમાં સ્થાન મળે. આમ સારા પ્રદર્શનની ધોનીના ચાહકોની આશા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article