ધોનીના ગ્લવ્સ પર લાગેલા નિશાનને લઈ મામલો વધુ ગુંચવાયો, BCCIએ ICCને ચિઠ્ઠી લખીને કહ્યું કે આવુ નહી થાય!

|

Jun 07, 2019 | 8:43 AM

ધોનીના ગ્લવ્સ પર ‘બલિદાન બેજ’ના નિશાનને લઈને BCCI અને ICC સામ-સામે છે. ICCએ ધોનીને તેમના ગ્લવ્સ પરથી ‘બલિદાન બેજ’ના નિશાન હટાવવા માટે કહ્યુ હતું. ત્યારદબાદ BCCI ધોનીના સમર્થનમાં આવ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ […]

ધોનીના ગ્લવ્સ પર લાગેલા નિશાનને લઈ મામલો વધુ ગુંચવાયો, BCCIએ ICCને ચિઠ્ઠી લખીને કહ્યું કે આવુ નહી થાય!

Follow us on

ધોનીના ગ્લવ્સ પર ‘બલિદાન બેજ’ના નિશાનને લઈને BCCI અને ICC સામ-સામે છે. ICCએ ધોનીને તેમના ગ્લવ્સ પરથી ‘બલિદાન બેજ’ના નિશાન હટાવવા માટે કહ્યુ હતું. ત્યારદબાદ BCCI ધોનીના સમર્થનમાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

BCCIના COA ચીફ વિનોદ રાયે કહ્યું કે અમે ICCને ધોનીને તેમના ગ્લવ્સ પર ‘બલિદાન બેજ’ પહેરવા માટે અનુમતિ લેવા માટે પહેલા જ ચિઠ્ઠી લખી ચૂક્યા છે. ત્યારબાદ ICC હવે BCCIની સામે નરમ પડી શકે છે.

TV9 Gujarati

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જો ધોની અને BCCI ICCને સુનિશ્ચિત કરેશે કે ‘બલિદાન બેજ’માં કોઈ રાજકીય કે ધાર્મિક સંદેશ નથી તો ICC તેની પર વિચાર કરી શકે છે. પહેલા BCCIના COA ચીફ વિનોદ રાયે કહ્યું હતું કે અમે આપણા ખેલાડીઓની સાથે ઉભા છીએ. ધોનીના ગ્લવ્સ પર જે નિશાન છે, તે કોઈ ધર્મનું પ્રતીક નથી અને તે કોઈ કોમર્શિયલ પણ નથી.

આ પણ વાંચો: અઢી વર્ષની બાળકી સાથે જે થયું તે બાદ સમગ્ર બોલિવુડમાં આક્રોશ, આરોપીને ફાંસી આપવાની માંગણી

રાજીવ શુક્લાએ કહ્યું કે BCCIએ ICCને પત્ર લખીને સારૂ કર્યુ છે. ICCના કોઈ નિયમે તેનું ઉલ્લંઘન નથી કર્યુ. વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ મેચમાં ધોનીએ જે ગ્લવ્સ પહેર્યા હતા, તેની પર સેનાનો ‘બલિદાન બેજ’ બનાવેલો હતો. તેની પર ICCએ BCCIને અપીલ કરી હતી કે તે ધોનીને ગ્લવ્સ પરથી એ લોગો હટાવવા માટે કહે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article