AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટી20 વર્લ્ડકપ રમવા મહેન્દ્રસિંહ ધોનીને વડાપ્રધાન મોદી કહી શકે છેઃ શોએબ અખ્તર

રાવલપિંડી એક્સપ્રેસના નામે જાણીતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવુ છે કે મહેન્દ્ર સિંહ ધોની આગામી વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડકપ રમશે. ધોનીને ટી20 વર્લ્ડ કપ રમવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહેન્દ્રસિંહ ધોનીને ટી20 વર્લ્ડ કપ રમવા માટે અનુરોધ કરશે તેમ શોએબ અખ્તરનું કહેવુ છે. ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા જે રીતે સ્ટાર ક્રિકેટરોનું સન્માન […]

ટી20 વર્લ્ડકપ રમવા મહેન્દ્રસિંહ ધોનીને વડાપ્રધાન મોદી કહી શકે છેઃ શોએબ અખ્તર
| Updated on: Sep 20, 2020 | 10:01 PM
Share

રાવલપિંડી એક્સપ્રેસના નામે જાણીતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવુ છે કે મહેન્દ્ર સિંહ ધોની આગામી વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડકપ રમશે. ધોનીને ટી20 વર્લ્ડ કપ રમવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહેન્દ્રસિંહ ધોનીને ટી20 વર્લ્ડ કપ રમવા માટે અનુરોધ કરશે તેમ શોએબ અખ્તરનું કહેવુ છે. ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા જે રીતે સ્ટાર ક્રિકેટરોનું સન્માન કરવામાં આવે છે, તેમને માન આપવામાં આવે છે તે જોતા, ધોનીને ટી20 વર્લ્ડ કપ જરૂરથી રમાડવામાં આવશે તેમ શોએબ અખ્તરનું કહેવુ છે. મીડિયા રીપોર્ટ અનુસાર, શોએબ અખ્તરનુ એવુ કહેવુ છે કે, કશુ કહી ના શકાય.

Modi will urge Dhoni to play cricket ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ મહેન્દ્રસિંહ ધોનીને ફોન કરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ક્ષેત્રસંન્યાસ ત્યજી શકે છે. જેવી રીતે ઈમરાનખાને નિવૃતિ જાહેર કર્યા બાદ જનરલ ઝીયા ઉલ્લ હક્કના કહેવાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈમરાનખાન પરત ફર્યા હતા એ રીતે. મહેન્દ્રસિંહ ધોનીએ ભારત વતી ક્રિકેટના ત્રણ ફોર્મેટમાં આઈસીસીની ટ્રોફી જીતી બતાવી છે. મહેન્દ્રસિંહ ધોનીને એક શાનદાર નિવૃતિ મેચ મળવી જોઈએ. ભારત આવી મેચ યોજવા તૈયાર જ હશે પરંતુ જો મહેન્દ્રસિંહ ધોની નહી ઈચ્છતા હોય તો નહી થાય. બાકી ભારતમાં જે રીતે ક્રિકેટરને માન અને સન્માન મળે છે તે જોતા ધોની માટે નિવૃતિ મેચ યોજાઈ શકે છે. જે રીતે રાંચીથી એક ખેલાડી આવ્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમાં ઝળક્યો અને અને જોતજોતામાં સમગ્ર વિશ્વમાં જાણીતો બની ગયો છે ધોની. હવે ધોનીને તેના માન અને સન્માન મુજબ નિવૃતિ મેચ યોજવા ભારત હંમેશા તૈયાર હશે તેમ શોએબ અખ્તરનું કહેવું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">