કોઇ એક જ ટીમ તરફથી સૌથી વધુ મેચ રમવાનો વિરાટ કોહલીએ નોંધાવ્યો વિક્રમ, પ્રથમ ત્રણમાં ધોની અને રૈનાને પાછળ છોડ્યો

|

Oct 06, 2020 | 5:54 PM

ટી-20 લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ભલે સોમવારની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ, કોહલીએ હારવા છતાં પણ એક વિશ્વ રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. વિરાટ કોહલી કોઇ એક ટી-20 ટીમ તરફ થી સૌથી વધુ મેચ રમવાવાળો ખેલાડી તરીકે વિશ્વનો પહેલા ખેલાડી બની ચુક્યો છે. કોહલીએ આ કારનામુ દિલ્હી કેપીટલ્સ ની સામે દુબાઇમાં રમાયેલી […]

કોઇ એક જ ટીમ તરફથી સૌથી વધુ મેચ રમવાનો વિરાટ કોહલીએ નોંધાવ્યો વિક્રમ, પ્રથમ ત્રણમાં ધોની અને રૈનાને પાછળ છોડ્યો

Follow us on

ટી-20 લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ભલે સોમવારની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય પરંતુ, કોહલીએ હારવા છતાં પણ એક વિશ્વ રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. વિરાટ કોહલી કોઇ એક ટી-20 ટીમ તરફ થી સૌથી વધુ મેચ રમવાવાળો ખેલાડી તરીકે વિશ્વનો પહેલા ખેલાડી બની ચુક્યો છે. કોહલીએ આ કારનામુ દિલ્હી કેપીટલ્સ ની સામે દુબાઇમાં રમાયેલી મેચ સામે કર્યુ હતુ. જોકે એ મેચમાં કોહલીની ટીમ આરસીબીએ તેની 59 મી મેચમાં હારનો સ્વિકાર કરવો પડ્યો હતો. 

ધોનીએ 189 મેચ રમી છે. 
વિરાટ કોહલી અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 197 મેચ રમી ચુક્યો છે. જે એક રેકોર્ડ છે. આ બાબતમાં આરસીબી કેપ્ટન કોહલીએ જેમ્સ હિલ્ડ્રેથ ને પાછળ છોડી દીધો છે. જેમ્સ દ્રારા સમરસેટ માટે 196 ટી-20 મેચ રમી હતી.
રસપ્રદ વાત એ છે કે ટોપ ત્રણમાં વિરાટ કોહલી એકલો જ ભારતીય ખેલાડી છે. આ યાદીમાં હિલ્ડ્રેથ પછી ત્રીજા નંબર પર સમિત પટેલ છે. જેણે નોટિંઘમશર તરફથી 191 મેચ રમ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 189 મેચ સાથે ચૌથા નંબર પર છે. સુરેશ રૈના 188 મેચ સાથે પાંચમાં નંબર પર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Next Article