જાણો વલ્ડૅકપ 2019માં ભારત અને પાકિસ્તાનની મેચ ક્યારે રમાશે તથા ભારતના અને પાકિસ્તાનના કયા ખેલાડીઓ સામ સામે ઉતરશે મેદાન પર

|

Apr 28, 2019 | 7:48 AM

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા 2019 ક્રિકેટ વલ્ડૅકપ 30 મેથી 14 જુલાઈ સુધી રમાશે. ઈંગ્લેન્ડમાં આ પાંચમો વલ્ડૅકપ રમાશે. પહેલી મેચ ઓવલમાં રમાશે. જ્યારે ફાઈનલ મેચ લોર્ડસના મેદાન પર રમાશે. 23 એપ્રિલ 2019 સુધી તમામ ટીમોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. જાણો ભારતીય ટીમના ખેલાડીઓની સામે પાકિસ્તાનના કયા ખેલાડીઓ મેદાન પર ઉતરશે અને કઈ ટીમના […]

જાણો વલ્ડૅકપ 2019માં ભારત અને પાકિસ્તાનની મેચ ક્યારે રમાશે તથા ભારતના અને પાકિસ્તાનના કયા ખેલાડીઓ સામ સામે ઉતરશે મેદાન પર

Follow us on

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા 2019 ક્રિકેટ વલ્ડૅકપ 30 મેથી 14 જુલાઈ સુધી રમાશે. ઈંગ્લેન્ડમાં આ પાંચમો વલ્ડૅકપ રમાશે.

પહેલી મેચ ઓવલમાં રમાશે. જ્યારે ફાઈનલ મેચ લોર્ડસના મેદાન પર રમાશે. 23 એપ્રિલ 2019 સુધી તમામ ટીમોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. જાણો ભારતીય ટીમના ખેલાડીઓની સામે પાકિસ્તાનના કયા ખેલાડીઓ મેદાન પર ઉતરશે અને કઈ ટીમના કોણ કેપ્ટન છે. તથા ભારત અને પાકિસ્તાનની મેચ ક્યારે રમાશે.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ભારત અને પાકિસ્તાનના આ ખેલાડીઓ મેદાન પર ટકરાશે. 

ક્રમ ભારત પાકિસ્તાન
1 શિખર ધવન ઈમામ ઉલ હક
2 રોહિત શર્મા બાબર આઝમ
3 કે.એલ.રાહુલ અબિદ અલી
4 વિરાટ કોહલી (કેપ્ટન) ફકર જમાન
5 વિજય શંકર મોહમ્મદ હાફિઝ
6 કેદાર જાદવ હરીશ સોહેલ
7 હાર્દિક પંડયા સોહિબ મલિક
8 રવિન્દ્ર જાડેજા ફહિમ અશરફ
9 એમ.એસ.ધોની શદબ ખાન
10 દિનેશ કાર્તિક ઈમાદ વસીમ
11 કુલદીપ યાદવ શરફરાજ એહમદ(કેપ્ટન)
12 યૂજવેન્દ્ર ચહલ હસન અલી
13 મોહમ્મદ શામી જુનેદ ખાન
14 જસપ્રીત બુમરાહ શાહીન અફ્રીદી
15 ભુવનેશ્વર કુમાર મોહમ્મદ હસનેન

આ પણ વાંચો:  જો તમારી પાસે આવો બોયફ્રેન્ડ હોય તો શું કરશો? બાહુબલી ફિલ્મનો રેકોર્ડ તોડી રહેલી ‘Avengers: Endgame’ ફિલ્મ જોવા માટે બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડ માટે રાખી આ 4 કમાલની શરતો

જાણો કોણ છે વલ્ડૅકપની અલગ અલગ ટીમના કેપ્ટન 

ટીમ કેપ્ટન
ભારત વિરાટ કોહલી
પાકિસ્તાન શરફરાજ એહમદ
ઓસ્ટ્રેલીયા એરોન ફિન્ચ
ન્યૂઝીલેન્ડ કેન વિલિયમ્સન
વેસ્ટ ઈન્ડીઝ જેસન હોલ્ડર
શ્રીલંકા દિમુથ કરનારાત્તેન
ઈંગ્લેન્ડ ઇઓન મોર્ગન
અફગાનિસ્તાન ગુલાબદીન નૈબ
બાંગ્લાદેશ મશરફ મોર્ટાઝા
સાઉથ આફ્રિકા ફેફ ડુ પ્લેસિસ

અત્યાર સુધી ભારત વર્ષ1983 તથા 2011માં 2 વખત વલ્ડૅકપ જીતી ચૂક્યુ છે. જ્યારે પાકિસ્તાન 1 વખત વર્ષ 1992માં જીત્યુ હતુ. વલ્ડૅકપ 2019માં ભારત અને પાકિસ્તાનની મેચ 16 જુનના રોજ રમાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article