IND vs AUS: ભારત- ઓસ્ટ્રેલિયા મેચ લઈને રાજકોટમાં રહેશે આવી સુરક્ષા, જુઓ VIDEO

|

Jan 16, 2020 | 1:39 PM

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વર્ષની પહેલી વનડે સીરીઝનો બીજો મેચ રાજકોટ ખાતે યોજવામાં આવી રહ્યો છે. આ મેચને લઈને ભારે સુરક્ષા સ્ટેડિયમની આજુબાજુ ખડકી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ સીરીઝનો પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધો છે અને તેના બાદ ટીમમાં મોટો બદલાવ થઈ શકે છે. ખેલાડીઓના મેદાન પર બેટિંગ કરવાના ક્રમને લઈને પણ બદલાવ […]

IND vs AUS:  ભારત- ઓસ્ટ્રેલિયા મેચ લઈને રાજકોટમાં રહેશે આવી સુરક્ષા, જુઓ VIDEO

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વર્ષની પહેલી વનડે સીરીઝનો બીજો મેચ રાજકોટ ખાતે યોજવામાં આવી રહ્યો છે. આ મેચને લઈને ભારે સુરક્ષા સ્ટેડિયમની આજુબાજુ ખડકી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ સીરીઝનો પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધો છે અને તેના બાદ ટીમમાં મોટો બદલાવ થઈ શકે છે. ખેલાડીઓના મેદાન પર બેટિંગ કરવાના ક્રમને લઈને પણ બદલાવ જોવા મળી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :

17 જાન્યુઆરીના રોજ રાજકોટના સ્ટેડિયમ ખાતે મેચ યોજાઈ રહ્યો છે. આ અંગે ગુજરાત પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.  450 પોલીસકર્મીઓ આ મેચને લઈને સુરક્ષામાં તૈનાત રહેશે તેવી જાણકારી પોલીસ વિભાગે આપી છે. ખંઢેરી સ્ટેડિયમની સુરક્ષામાં આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

Next Article