ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ સેમિફાઈનને લઈને કેવિન પીટરસનની ભવિષ્યવાણી, આ ટીમ બાજી મારશે

|

Jul 09, 2019 | 11:10 AM

World Cup 2019માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઈનલની મેચ રમાઈ રહી છે. માન્ચેસ્ટરમાં ખેલાઈ રહેલી આ મેચમાં દર્શકોનો પણ ઉત્સાહ પુરે પુરો છે. ભારતમાં પણ ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીત માટે હવન-યજ્ઞ કર્યા છે. ઉત્સાહના આ માહોલ વચ્ચે ઈંગ્લેન્ડના બેસ્ટમેન કેવિન પીટરસને એક આગાહી કરી છે. કેવિને ભારત-ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈને પોતાની આગાહી […]

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ સેમિફાઈનને લઈને કેવિન પીટરસનની ભવિષ્યવાણી, આ ટીમ બાજી મારશે

Follow us on

World Cup 2019માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઈનલની મેચ રમાઈ રહી છે. માન્ચેસ્ટરમાં ખેલાઈ રહેલી આ મેચમાં દર્શકોનો પણ ઉત્સાહ પુરે પુરો છે. ભારતમાં પણ ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીત માટે હવન-યજ્ઞ કર્યા છે. ઉત્સાહના આ માહોલ વચ્ચે ઈંગ્લેન્ડના બેસ્ટમેન કેવિન પીટરસને એક આગાહી કરી છે. કેવિને ભારત-ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈને પોતાની આગાહી કરી છે. કેવિનને કરેલું Tweet હાલ તો સોશિયલ મીડિયાનો વિષય બની ગયો છે. અને ક્રિકેટ રસિકો પણ પોતાની કોમેન્ટ આપી રહ્યા છે.

https://twitter.com/KP24/status/1147602245942435840

આ પણ વાંચોઃ ICC વિશ્વ કપ 2019માં ભારત વિરુદ્ધ પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેવિને Tweet દ્વારા કહ્યું કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમિફાઈનલ મેચમાં ભારતની વિજય થવાની છે. તો ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઈંગ્લેન્ડની જીતનો દાવો કર્યો છે. અને આ પરિણામ બાદ ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ આમને-સામને ટકરાશે. અગાઉ કેવિને કહ્યું હતું કે, ઈંગ્લેન્ડના નામે વર્લ્ડ કપની ટ્રોફી કરી દેવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 10:34 am, Tue, 9 July 19

Next Article